Thursday, 27, November, 2014
સુરત: રાંદેર વિસ્તારના ડોક્ટરને બંધક બનાવી લૂટ ચલાવાના કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી | ગીર સોમનાથ: પ્રભાસપાટણમાં થયેલ જૂથ અથડામણમો મામલો, 24 કલાક બાદ પણ બજારો સજ્જડ બંધ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત | ગાંધીનગર: કોળી સમાજને થતા અન્યાયનો મામલો| હિરા સોલંકીની અધ્યક્ષતામાં કોળી સમાજની કોર કમિટીની બેઠક મળી, CM અને સંગઠનને રજૂઆત બાદ સમાજ આગળની રણનીતિ નક્કી કરશે, વસ્તી પ્રમાણે કોળી સમાજને સત્તામાં સ્થાન માટે માગ | અમદાવાદ: નારોલમાં લૂટના ઈરાદે ફાયરીંગ, ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો | અમરેલી: સાવરકુંડલાના શેલણા ગામે બે ખેડૂતોને ઝેરી મધમાખી કરડતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ | સુરેન્દ્રનગર: ચોટીલા ડુંગર પર નેપાળાના બીજ ખાઈ જતા 4 પ્રવાસીઓને ઝેરની અસર, સારવાર માટે હોસ્પિટલમાં દાખલ | મોરબી: સિરામિક અને કોલસાના વેપારીઓ પર ITના દરોડા, 5 સ્થળો પર દરોડા, મોટી કર ચોરી બહાર આવવાની શક્યતા | સુરેન્દ્રનગર: ચોટીલા નપાના કોંગ્રેસના પ્રમુખ,ઉપ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખ સહીત હોદેદારો ભાજપમાં જોડાયા,રાજ્યકક્ષાના મંત્રી જયંતી કવાડિયાની હાજરીમાં ભાજપમાં જોડાયા | રાજકોટ: કુવાડવાના જામગઢ ગામે થયેલી પિતા-પુત્રની હત્યાનો મામલો, કુવાડવા પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી | અમદાવાદ: દેના બેંકમાં 1.25 કરોડની છેતરપિંડીની ફરિયાદ, એલિસબ્રિજ સ્થિત શાખામાં છેતરપિંડીની ફરિયાદ | રાજકોટ: સૌરાષ્ટ્રના ખેડૂત નેતા અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલનું નિવેદન, ખેડૂતોને કપાસના મળતા ઓછા ભાવ મામલે સરકાર અને રાજ્ય કૃષિ મંત્રી મોહન કુંડારિયાને રજૂઆત કરવામાં આવશે | અમદાવાદ: શહેરમાં કમળાનો કહેર યથાવત, શારદાબેન હોસ્પીટલમાં 190 કેસ નોંધાયા | અરવલ્લી: અરવલ્લીમાં રાજ્યપાલ ઓ.પી. કોહલી દ્વારા રાજ્યની પ્રથમ ગ્રીન શાળાનું મોડાસા ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું | વડોદરા: ડભોઈના વાડસિયા રીંગ રોડના NRI કોમ્પ્લેક્ષમાં સોના ચાંદીના દાગીના સહીત ૫ લાખ ૪૫ હાજરની ચોરી | સુરત: સચિન વિસ્તારમાં સગીરા પર બળાત્કાર ગુજારનાર બાપની ધરપકડ | જામનગર: જામજોધપુરના તાડોદર ગામે એનાર કોન કંપની દ્વારા જમીનમાં કરેલ દબાણોના મુદ્દે કોંગ્રેસના કાર્યકરોએ લાલબંગલા સર્કલ ખાતે ધરણા કરી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું | ભરૂચ:ઝાડેશ્વર રોડ પર ઇલેક્ટ્રિકની દુકાનમાં આગ, 2 ફાયરફાયટરો દ્વારા આગને કાબુમાં લેવાઈ, કોઈ જાનહાની નહિ, માલસામાન બળીને ખાખ | ગાંધીનગર: કોળી સમાજને થતા અન્યાયનો મામલો, હિરા સોલંકી CM આનંદીબેન પટેલને મળશે | ગીર સોમનાથ: ઉનાના તડ નજીક સ્કૂલ રિક્ષા પલટી, તમામ 14 વિધાર્થીઓનો આબાદ બચાવ | મોરબી: રવાપર રોડ પર કોમ્પલેક્ષમાં શોટસર્કીટથી એક મજુરનું મોત,એક સારવાર હેઠળ | અમદાવાદ: શાહીબાગમાં જુગારધામ પર પોલીસના દરોડા,10 જુગારીઓની ધરપકડ, 75 હજાર રોકડ,17 મોબાઈલ ,ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત, બુટલેગર ઘરમાં જુગારધામ ચલાવતો હતો | ભાવનગર: બંગાળી શખ્સને મારમારી લૂટ કરવા આવેલ 2 શખ્સની c ડીવીઝન પોલીસે ધરપકડ કરી | પાલીતાણા અને મહુવામાં અલગ-અલગ બનાવમાં દાઝી જતા 2 મહિલાના મોત | દાહોદ: ડાભડા ગામે દુકાનમાંથી 63 હજારના મુદ્દામાલની ચોરી | લીમખેડાના અંબા ગામે 27 હજારની લૂટ કરી બાઈક સવાર ફરાર

વિશેષ

Live Stream

Live Tv

પ્રોગ્રામ

લાઇફ સ્ટાઇલ

આયુર્વેદિક એક્યુપ્રેશર આધારિત ગાર્ડન

આયુર્વેદિક એક્યુપ્રેશર આધારિત ગાર્ડન આ રસ્તા પર ચાલવાથી લોકોને હાઈબ્લડપ્રેશર,બીપી અને સુગર જેવી અનેક તકલીફોમાંથી છુટકારો મળશે...

Photos/Videos