બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

VTV / ભારત / આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી, પૂનમ મહાજનનું પત્તુ કપાયું

લોકસભા ચૂંટણી / આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી, પૂનમ મહાજનનું પત્તુ કપાયું

Last Updated: 05:43 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આતંકી કસાબને ફાંસી ચઢાવનારા જાણીતા વકીલ ઉજ્જવલ નિકમન પણ લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે.

ભાજપે લોકસભા ચૂંટણીની 15મી યાદી જાહેર કરી છે. 15મી યાદીમાં સૌથી ઉડીને આંખે વળગતું નામ જાણીતા વકીલ ઉજ્જવલ નિકમનું નામ છે. ભાજપે પૂનમ મહાજનની ટિકિટ કાપીને મુંબઈ નોર્થ સેન્ટ્રલથી ઉજ્જવલ નિકમને લોકસભાના રણમાં ઉતાર્યાં છે.

આતંકી કસાબને ફાંસી ચઢાવનારા વકીલ

ઉજ્જવલ નિકમની ગણતરી દેશના ટોચના સરકારી વકીલોમાં થાય છે. નિકમે જ મુંબઈ હુમલાના ગુનેગાર આતંકી કસાબને ફાંસી ચઢાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આતંકી કસાબના કેસની ઉપરાંત, નિકમે 1993ના મુંબઈ બોંબ બ્લાસ્ટ, ગુલશન કુમાર હત્યાકાંડ, પ્રમોદ મહાજન હત્યાકાંડ જેવા હાઈ પ્રોફાઈલ કેસો પણ લડ્યાં હતા.

પૂનમ મહાજનની ટિકિટ કપાઈ

ભાજપે મુંબઈ નોર્થ સેન્ટ્રલ પર પૂનમ મહાજનની ટિકિટ આપી છે. પૂનમ મહાજન ભાજપના દિવંગત નેતા પ્રમોદ મહાજનની પુત્રી છે. 2006માં પિતા પ્રમોદ મહાજનની હત્યા બાદ પૂનમ મહાજન ભાજપમાં જોડાયા હતા. 2009માં પહેલી વાર તેઓ ઘાટકોપર વેસ્ટથી સાંસદની ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. 2014માં તેમણે મુંબઈ નોર્થ સેન્ટ્રલ સીટ પરથી કોંગ્રેસની પ્રિયા દત્તને હરાવી હતી. પૂનમ એક પ્રશિક્ષિત પાઇલટ છે. તેમણે તેની ટ્રેનિંગ અમેરિકાના ટેક્સાસથી લીધી છે. તેમની પાસે 300 કલાકની ઉડાનનો અનુભવ છે. તેમણે 2012માં બ્રાઇટન સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટમાંથી બીટેકની ડિગ્રી પૂર્ણ કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ