બ્રેકિંગ ન્યુઝ
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
Last Updated: 10:09 AM, 9 May 2024
દેશના વાયદા બજાર મલ્ટી કમોડિટી એક્સચેન્જ અને સરાફા બજારોમાં ગોલ્ડના ભાવ 71 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામથી વધારે પર વેપાર કરી રહ્યા છે. એપ્રિલના મહિનામાં ગોલ્ડની કિંમતો લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ હતી.
ADVERTISEMENT
ઘણા શહેરોમાં કિંમતો 75 હજાર રૂપિયાની નજીક અને તેને લેવલને પણ ક્રોસ કરી ગઈ હતી. આ તેજીના પાછળ ઈન્ટરનેશનલ ફેક્ટર મહત્વના છે. જેમાં મિડલ ઈસ્ટની ટેન્શન, ફેડની તરફથી વ્યાજદરોમાં ઘટાડાના સંકેત અને ચીનની તરફથી ધુંઆધાર ખરીદી શામેલ છે.
ADVERTISEMENT
જો વાત ભારતની કરવામાં આવે તો અહીં સોનાના કિંમત ધનતેરસ કે અખાત્રીજ જેવા તહેવારો અને લગ્ન જેવા ખાસ અવસરોમાં ડિમાન્ડના કારણે નક્કી હોય છે. આ બઝાની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે શું તમારો સોનું ખરીદવાનો નિર્ણય જ્યોતિષ કે પછી પૌરાણિક કથાઓ પર બેસ્ડ હોવો જોઈએ? દર વર્ષે અખાત્રીજ પર ભારતમાં સોનાની માંગ વધી જાય છે. આ દિવસે સોનાના આભૂષણ ખરીદવા શુભ માનવામાં આવે છે.
શું એક લાખ સુધી પહોંચી જશે ગોલ્ડની કિંમત?
સૌથી મોટો સવાલ તો એ છે કે શું વર્ષ 2025માં અખાત્રીજ પર સોનાના ભાવ એક લાખ રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી શકે છે? આ વર્ષે ગોલ્ડે રોકાણકારોને 12 ટકાનું રિટર્ન આપ્યું છે. આવનાર મહિનામાં ગોલ્ડને સપોર્ટ કરનાર ઘણા ફેક્ટર્સ સામે આવી રહ્યા છે. જેમાં ફેડ અને વ્યાજદરોમાં ઘટાડો છે.
જેની સપ્ટેમ્બર મહિનામાં ઓછા થવાની સંભાવના દેખાઈ રહી છે. બીજો પ્રમુખ ફેક્ટર જે ઉપરથી વધારે દેખાઈ નથી રહ્યો અને વધારે વાત પણ નથી થઈ રહી. પરંતુ અંડર કરંટ ખૂબ જ મોટો ફેક્ટર છે જે છે ચીનીની ગોલ્ડમાં વધારેમાં વધારે ખરીદી.
વધુ વાંચો: બાઇક બનાવતી કંપનીના શેરની છલાંગ, 7000% ડિવિડન્ટ આપવાનું કર્યું એલાન, રોકાણકારો ગેલમાં
સાથે જ ગ્લોબલ ઈકોનોમી અત્યાર સુધી સ્ટેબલ નથી થઈ શકી. જેના કારણે રોકાણકારોના રૂઝાન સેફ હેવનની તરફ જઈ શકે છે. તેના ઉપરાંત દુનિયાના સૌથી મોટો દેશ અમેરિકામાં ચૂંટણી પણ છે. તેનું ફેક્ટર પણ કામ કરતું જોવા મળી શકે છે. જાણકારો અનુસાર જો ગેલ્ડ બીજા વર્ષની અખાત્રીજ સુધી એક લાખ રૂપિયા સુધી જઈ શકે તો આવતા 12 મહિનામાં રોકાણકારોને 40 ટકાનું રિટર્ન આપશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT