બ્રેકિંગ ન્યુઝ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: શરમજનક હાર બાદ કેએલ રાહુલને ટીમ માલિકે ખખડાવી નાખ્યો? ક્લાસ લેતો વીડિયો વાયરલ
Last Updated: 08:37 AM, 9 May 2024
આઈપીએલ 2024ની 57મી મેચમાં લખનૌઉ સુપરજાયન્ટ્ની સાથે ખૂબ જ ખરાબ થયું. લખનૌઉની ટીમને હૈદરાબાદની સામે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. મોટી વાત એ છે કે લખનૌઉની ટીમે પહેલા બેટિંગ કરતા 165 રન બનાવ્યા અને જવાબાં હૈદરાબાદે આ લક્ષ્ય ફક્ત 9.4 ઓવરમાં જ પાર કરી લીધુ.
ADVERTISEMENT
This is just pathetic from @LucknowIPL owner
— SRI (@srikant5333) May 8, 2024
Never saw SRH management with players on the field or even closer to dressing room irrespective of so many bad seasons and still face lot of wrath for getting involved. Just look at this @klrahul leave this shit next year #SRHvsLSG pic.twitter.com/6NlAvHMCjJ
લખનૌઉની આ હાર ખૂબ જ શરમજન છે કારણ કે આઈપીએલ ઈતિહાસમાં પહેલી વખત કોઈ ટીમ આટલી ખરાબ રીતે હારી છે. આ હાર બાદ લખનૌઉના કેપ્ટન કેએલ રાહુલની સાથે જે થયું તે ખૂબ જ અજીબ છે. જણાવી દઈએ કે મેચ ખતમ થયા બાદ કેપ્ટન કેએલ રાહુલ લખનૌઉના માલિક સંજીવ ગોયનકા સાથે વાતચીત કરતા જોવા મળ્યા અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ખેલાડી પર ગુસ્સો કરી રહ્યા હતા.
ADVERTISEMENT
શું KL રાહુલને ધમકાવ્યો?
લખનૌઉની હાર બાદ કેએલ રાહુલ સંજીવ ગોયનકા સાથે વાતચીત કરતા જોવા મળ્યા. બન્નેની વચ્ચે શું વાત થઈ તે ખબર ન પડી પરંતુ ગોયનકાની બોડી લેગ્વેજ એવી લાગી રહી હતી કે લખનૌઉના પ્રદર્શનથી નારાજ હતા અને તે કેપ્ટન કેએલ રાહુલને કંઈક કહી રહ્યા હતા.
વધુ વાંચો: 100 વર્ષ બાદ અખાત્રીજ પર બન્યો ગજકેસરી રાજયોગ, શું પડશે અસર?, જાણો મુહૂર્ત, વિધિ
ત્યાં જ બીજી બાજુ રાહુલ તેમને કંઈક સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અહીં રાહુલને બોસે ધમકાવી દીધો છે. જોકે આ વાતની પુષ્ટિ નથી થઈ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT