બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / NRI News / વિશ્વ / પ્રવાસ / આ દેશમાં જવા માટે ભારતીયોને વિઝાની જરૂર નહીં પડે, માત્ર કરવું પડશે આ કામ

NRI ન્યૂઝ / આ દેશમાં જવા માટે ભારતીયોને વિઝાની જરૂર નહીં પડે, માત્ર કરવું પડશે આ કામ

Last Updated: 03:46 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sri Lanka Visa Free Access: શ્રીલંકાની સરકારનો નિર્ણય પર્યટન ઉદ્યોગના પુન:ર્નિમાણના પ્રયત્નોના ભાગ રૂપે આવ્યો છે. જેને કોરોના મહામારી અને દેશમાં ચાલી રહેલા આર્થિક અને રાજનૈતિક સંકટોના કારણે ગંભીર પડકારનો સામનો કરવો પડ્યો છે.

પર્યટકોને મોટી સંખ્યામાં પોતાના દેશમાં આવવાનું પ્રોત્સાહન આપવા માટે શ્રીલંકાએ પોતાની વીઝા પોલિસીને રિન્યૂ કરી છે. ભારત અને છ અન્ય સિલેક્ટેડ દેશોના નાગરિકોને વીઝા ફ્રી એક્સેસને રિન્યૂ કર્યું છે.

passport-2

તેનો ઉદ્ધેશ્ય ઈન્ટરનેશનલ પર્યટકો માટે યાત્રાને વધારે સુલભ અને સુવિધાજનક બનાવવાનું છે. આ પહેલમાં ભારત, ચીન, રશિયા, જાપાન, મલેશિયા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા શામેલ છએ. આ દેશોના નાગરીકોને શ્રીલંકામાં 30 દિવસના વિઝા ફ્રી એક્સેસ મળશે.

આર્થિક અને રાજનૈતિક સંકટ

શ્રીલંકાની સરકારનો નિર્ણય પર્યટન ઉદ્યોગના પુન:ર્નિમાણના પ્રયત્નોના ભાગ રૂપે આવ્યો છે. જેને કોરોના મહામારી અને દેશમાં ચાલી રહેલા આર્થિક અને રાજનૈતિક સંકટોના કારણે ગંભીર પડકારનો સામનો કરવો પડ્યો છે. પાયલેટ પ્રોજેક્ટના રૂપમાં વીઝા ફ્રી એક્સેસ યોજના પર્યટકોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી હતી.

visa

30 દિવસ સુધી રહેવાની પરવાનગી

જોકે વિઝા ફ્રી એક્સેસ સિલેક્ટેડ દેશોના વિઝિટરને શ્રીલંકામાં 30 દિવસ સુધી રહેવાની પરવાનગી આપે છે પરંતુ તેમને પોતાના આગમન પહેલા વેબસાઈટ www.srilankaevisa.lkના માધ્યમથી પોતાના વીઝા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી પ્રક્રિયા આવનાર પર્યટકો માટે સિક્યોરીટી ચેકિંગ બનાવી રાખતા સુચારૂ રીતે પ્રોસેસિંગ સુનિશ્ચિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે.

વધુ વાંચો: બીપી-શુગરને કંટ્રોલ કરવા સાથે હાર્ટને પણ હેલ્ધી રાખશે આ આસન, જાણો ક્યારે અને કેવી રીતે કરાશે

અરાઈવલ વીઝા ફી

સિલેક્ટેડ દેશો માટે વીઝા ફ્રી એક્સેસ છતાં શ્રીલંકાની સરકારે એક મહિના માટે અરાઈવલ વીઝા પર પોતાના ટૂરિસ્ટો માટે 50 ડોલરનો ચાર્જ રાખ્યો છે. વીઝા જાહેર કરવાનું કામ એક પ્રાઈવેટ કંપનીને આપવામાં આવ્યું છે. કંપનીએ અરાઈવર વીઝા પર એન્ટ્રી ફીને 100 ડોલર કરી દીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ