બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / બિઝનેસ / TATAના આ શેરને વેચી રહ્યા છે રોકાણકારો, 700 રૂપિયા સુધી પડ્યા ભડ્યા

શેરબજાર / TATAના આ શેરને વેચી રહ્યા છે રોકાણકારો, 700 રૂપિયા સુધી પડ્યા ભડ્યા

Last Updated: 10:16 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tata Technologies: માર્ચ 2024એ પુરા થયેલા ક્વોટરમાં ટાટા ટેક્નોલોજીના નેટ પ્રોફિટમાં વર્ષેને વર્ષે 27.39 ટકાનો ઘટાડો આવ્યો છે. કંપનીનો પ્રોફિટ 157.24 કરોડ રૂપિયા પર આવી ગયો. કંપનીએ ગયા વર્ષના સમાન સમયગાળા વખતે 216 કરોડ રૂપિયાનો પ્રોફિટ નોંધાવ્યો હતો.

ટાટા ગ્રુપની કંપની-ટાટા ટેક્નોલોજીના શેરોમા સુસ્તી જોવા મળી રહી છે. અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારે ટ્રેડિંગ બાદ ટાટા ટેક્નોલોજીના શેર 5 ટકા સુધી ઘટીને 1,032.95 રૂપિયા પર આવી ગયા. વેપારના અંતમાં શેરની કિંમત 3.77 ટકા ઘટીને 1044.95 રૂપિયા હતી.

share-market

માર્ચ ક્વોટરમાં પરિણામ

31 માર્ચ 2024એ સમાપ્ત ક્વોટરમાં ટાટા ટેક્નોલોજીના નેટ પ્રોફિટમાં વર્ષેને વર્ષે આધાર પર 27.39 ટકાનો ઘટાડો જોવા મળ્યો. કંપનીનો પ્રોફિટ 157.24 કરોડ રૂપિયા પર આવી ગયો. કંપનીએ ગયા વર્ષના સમય સમયગાળા દરમિયાન 216 કરોડ રૂપિયાનો પ્રોફિટ નોંધાવ્યો હતો. ટાટા ગ્રુપની કંપનીનો પરિચાલનથી રાજસ્વ 7.22 ટકા ઘટીને 1,301.05 કરોડ રૂપિયા થઈ ગયો.

ક્વોટર વખતે કંપનીની એબિટ માર્જિન 16.2 ટકા રહી. જે ડિસેમ્બર ક્વોટરના બરાબર છે પરંતુ ગયા વર્ષની જેમ ક્વોટરના 15.5 ટકા વધારે છે. તેની સાથે જ ટાટા ટેક્નોલોજીના દરેક શેર 10.05 રૂપિયાના નફોની જાહેરાત કરી છે.

share-1

વધુ વાંચો: ટેનિસ રમતી વખતે પહેરવામાં આવતા સ્કર્ટનો પણ છે એક લાંબો ઈતિહાસ, જાણો તેના વિશે

શેરની ટાર્ગેટ પ્રાઈઝ

કોટક ઈન્સ્ટીટ્યુશનલ ઈક્વિટીએ સ્ટોક પર સેલ રેટિંગ યથાવત રાખતા કહ્યું કે ટાટા ટેક્નોલોજીના મેકેનિકલ એન્જિનિયરિંગ સેવાઓમાં વધારે રોકાણ છે અને આ એમ્બેડેડ સોફ્ટવેરમાં મજબૂત બની રહ્યો છે. આપણે સામાન્ય રીતે ઈપીએસ અનુમાન બનાવી રાખીએ છીએ. તેની ટાર્ગેટ પ્રાઈઝ 700 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ