બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / અમદાવાદ / અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં, ડેપોનું ખોદકામ લગભગ પૂર્ણતાના આરે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ / અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં, ડેપોનું ખોદકામ લગભગ પૂર્ણતાના આરે

Last Updated: 02:17 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે 3 ડેપો તૈયાર કરાશે. જ્યારે અન્ય બે ડેપો સુરત અને મહારાષ્ટ્રનાં થાણે ખાતે તૈયાર કરાઈ રહ્યા છે. સાબરમતી ખાતે બનનારા ડેપોથી એક હજાર લોકોને રોજગારી મળવાની શક્યતા છે.

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદનાં સાબરમતી ખાતે મુખ્ય ડેપોની કામગીરી શરૂ છે. બાંધકામ માટે થતું ખોદકામ પૂર્ણતાનાં આરે છે. બુલેટ ટ્રેનનાં રિપેરિંગ અને મેઈન્ટેનન્સ માટે 3 ડેપો તૈયાર કરાશે. અમદાવાદથી મુંબઈ વચ્ચે 3 ડેપો તૈયાર કરાશે. મુખ્ય ડેપો સાબરમતી ખાતે 83 હેક્ટરમાં બનાવવામાં આવશે. અન્ય 2 ડેપો સુરત અને મહારાષ્ટ્રનાં થાણે ખાતે તૈયાર કરાઈ રહ્યા છે. સાબરમતી ખાતે બનનારા ડેપોથી એક હજાર લોકોને રોજગારી મળવાની શક્યતા છે.

હાલ ફાઉન્ડેશન તેમજ આરસીસીનું કામ ચાલી રહ્યું છે

સાબરમતી ખાતે તૈયાર થઈ રહેલ મુખ્ય ડેપોમાં વહીવટી વિભાગ તેમજ ફાઉન્ડેશનનું કામ તેમજ આરસીસીનું કામ હાલ ચાલી રહ્યું છે. આ બાબતે વધુમાં નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનનાં અધિકારીએ જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેનનાં સંચાલન અને ઓપરેશનલ જરૂરિયાતો સાથેની તમામ સુવિધા સાબરમતી ખાતે રોલિંગ સ્ટોક ડેપોમાં ઊભી કરાશે.

વધુ વાંચોઃ 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત, જાણો શું હતો વર્ષ 1983નો સમગ્ર કેસ

ડેપો જાપાનનાં બુલેટ ટ્રેનનાં ડેપોની થીમ પર તૈયાર કરાશે

સાબરમતી ખાતે 83 હેક્ટરમાં ફેલાયેલા ત્રણ ડેપોમાં સૌથી મોટો ડેપો છે. નિરીક્ષણની સાથે વોશિગ પ્લાન્ટ, વર્કશોપ, શેડ્સ અને સ્ટેબલિંગ લાઈનો અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ કરાશે. ત્યારે સાબરમતી ડેપો જાપાનનાં બુલેટ ટ્રેનનાં ડેપોની થીમ પર તૈયાર કરવામાં આવશે. ત્યારે ડેપોમાં હાલ 4 પરીક્ષણ લાઈન અને 10 સ્ટેબલિંગ લાઈન તૈયાર કરાશે. જેને ભવિષ્યમાં ડેવલપ કરી 8 પરીક્ષણ લાઈન અને 29 સ્ટેબલિંગ લાઈન સુધી વિસ્તારી શકાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ