બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / NRI News / કેનેડામાં વસતા ભારતીયો માટે સારા સમાચાર, પેરેન્ટ્સને બોલાવવા માટે મળશે 'સુપર વિઝા'

NRI News / કેનેડામાં વસતા ભારતીયો માટે સારા સમાચાર, પેરેન્ટ્સને બોલાવવા માટે મળશે 'સુપર વિઝા'

Last Updated: 02:32 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડામાં રહેતાં જે લોકો એ 2020માં એમના માતાપિતા અને દાદા-દાદી સુપર વિઝા માટે ફોર્મ સબમિટ કર્યું હોય એમની માટે ખુશ ખબર. કેનેડા 21 મેથી પેરેન્ટ્સને 35,700 સુપર વિઝા મોકલશે.

આજ કાલ લોકોમાં વિદેશ જવાનો ક્રેઝ વધતો જાય છે. ગુજરાતનાં ઘણાં લોકો કેનેડામાં ભણવા તેમજ વેપાર અર્થે સ્થાયી થયા છે. કેનેડાનાં વિઝા વિશે વાત કરીએ તો કેનેડાની સરકાર અલગ અલગ પ્રકારના વિઝા ઈશ્યૂં કરે છે. જેથી તમે કેનેડામાં પ્રવેશ કરી શકો છે. સુપર વિઝા પણ તેમાંથી એક છે.

Canada-Visa.original

એવામાં હાલ કેનેડામાં રહેતાં લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છ. કેનેડા 21 મેથી પેરેન્ટ્સને 35,700 સુપર વિઝા મોકલવા માટે તૈયાર છે. હવે જે લોકો 2020માં એમના માતાપિતા અને દાદા-દાદી સુપર વિઝા માટે ફોર્મ સબમિટ કર્યું હોય એમની માટે આ સમાચાર કામના છે. સાથે જ જે લોકોએ ફોર્મ સબમિટ નથી કર્યું એ લોકો પાસે પણ હજુ તેમના માતાપિતા અને દાદા-દાદીને કેનેડા બોલાવવાની તક છે.

સુપર વિઝા શું હોય છે?

જે લોકો કેનેડામાં સ્થાયી છે એટલે કે જે લોકો પાસે કેનેડામાં પરમેનેન્ટ રેસિડન્ટ છે એ લોકો તેના માતાપિતા કે ગ્રાન્ડ પરેન્ટ્સ એટલે કે દાદા-દાદી અથવા નાના-નાનીને કેનેડા એમની પાસે રહેવા બોલાવી શકે છે. જણાવી દઈએ કે આ વિઝા સાથે પરેન્ટ્સ કે ગ્રાન્ડ પરેન્ટ્સ કેનેડામાં 5 વર્ષ સુધી ત્યાં રહી શકે છે. સાથે જ તેને બે વર્ષ માટે એક્સ્ટેન્ડ કરી શકાય છે.

Canada-Visa1.width-800

સુપર વિઝા મેળવવા માટે કોણ અરજી કરી શકે?

અરજી કરનાર કેનેડાના પરમેનેન્ટ રેસિડન્ટ અથવા રહેવાસી જોવા જોઈએ

બાયોલોજિકલ અથવા તો એડોપ્ટેડ બાળકો સ્પોન્સર તરીકે અરજી કરી શકે

સ્પોન્સર કરનાર માટે જરૂરી આવક કે નિર્ધારીત માપદંડની આવક હોવી જોઈએ

એક વ્યક્તિ માટે વાર્ષિક આવક 27,514 ડોલર, બે વ્યક્તિ માટે 34,250 ડોલર જરૂરી

ત્રણ વ્યક્તિ માટે 42,100 ડોલર અને ચાર વ્યક્તિના પરિવાર માટે 51,128 ડોલરની આવક જરૂરી

પાંચ વ્યક્તિનો પરિવાર સુપર વિઝા ઈચ્છતા હોય તો વાર્ષિક આવક 57,988 ડોલર હોવી જોઈએ.

વધુ વાંચો: કેનેડામાં PR મળવા મુશ્કેલ બનશે, આ સ્કિમ હેઠળ વિઝાના નિયમોમાં મોટા ફેરફાર

જણાવી દઈએ કે આ સુપર વિઝાએ ટેમ્પરરી વિઝા છે જેમાં માતાપિતા કે ગ્રાન્ડ પરેન્ટ્સ એટલે કે દાદા-દાદી અથવા નાના-નાની પરિવાર સાથે રહેવા માટે નિર્ધારિત વર્ષો સુધી રહેવા જઈ શકે છે. જેમાં 5 વર્ષ સુધી સ્ટે અને 10 વર્ષ સુધી મલ્ટિપલ એન્ટ્રી મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ