બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત

logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

VTV / સ્પોર્ટસ / VIDEO : કોહલી સદી ચૂક્યો પણ બનાવ્યો આ મોટો રેકોર્ડ, ગુસ્સામાં બેટ પટકીને ચાલતો થયો

આઈપીએલ / VIDEO : કોહલી સદી ચૂક્યો પણ બનાવ્યો આ મોટો રેકોર્ડ, ગુસ્સામાં બેટ પટકીને ચાલતો થયો

Last Updated: 10:23 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLમાં વિરાટ કોહલી સદી ચૂકી ગયો છતાં પણ એક મોટો ઈતિહાસ કરતો ગયો હતો

IPLમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલો વિરાટ કોહલી પંજાબ કિંગ્સ સામે સદીથી ચૂકી ગયો હતો. વિરાટ કોહલી પાસે સિઝનની બીજી સદી ફટકારવાની તક હતી, પરંતુ 18મી ઓવરમાં અર્શદીપ સિંહે પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. કોહલીએ 47 બોલમાં 7 ફોર અને 6 સિક્સની મદદથી 92 રન બનાવ્યા હતા. કોહલી ભલે સદીથી 8 રન દૂર રહ્યો હોય પરંતુ તેમ છતાં તેણે ઇતિહાસ રચ્યો હતો.

IPLમાં 3 ટીમો સામે પૂરા કર્યાં 1000 રન

હકીકતમાં કોહલીએ 92 રનની ઈનિંગ દરમિયાન પંજાબ સામે આઈપીએલમાં એક હજાર રન બનાવવાની સિદ્ધિ પણ બતાવી હતી. આ રીતે કોહલી આઇપીએલમાં 3 ટીમો સામે 1000 રન બનાવનારો પ્રથમ બેટ્સમેન બન્યો હતો. અગાઉ કોહલીએ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આ મોટી સિદ્ધિ મેળવી હતી.

વધુ વાંચો : VIDEO: શરમજનક હાર બાદ કેએલ રાહુલને ટીમ માલિકે ખખડાવી નાખ્યો? ક્લાસ લેતો વીડિયો વાયરલ

8 રન ચૂકી જતા કોહલીએ બેટ પછાડ્યું

8 રને સદી ચૂકી જતાં કોહલી ગુસ્સે થતો જોવા મળ્યો હતો અને બેટ પછાડયું હતું. તેણે 47 બોલમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 92 રન કર્યાં હતા. સાથે કોહલીની ચાલુ સિઝનમાં 600 રન પણ પૂરા થયાં હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ