બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાત ભરની આંગડિયા પેઢીમાં CID ક્રાઇમના દરોડા, રૂ. 10 કરોડ કરાયા રિકવર

કાર્યવાહી / ગુજરાત ભરની આંગડિયા પેઢીમાં CID ક્રાઇમના દરોડા, રૂ. 10 કરોડ કરાયા રિકવર

Last Updated: 10:54 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CID Crime Raids: ફેંક એકાઉન્ટને લઈ CID ક્રાઈમે 25 જગ્યા ઉપર દરોડા પાડી 10 કરોડ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે

રાજ્યભર માં આંગડિયા પેઢી માં CID ક્રાઈમ ના દરોડા પાડવામાં આવ્યા છે. ફેંક એકાઉન્ટને લઈ થઈ ફરિયાદ હતી. જે મામલે RTGS દ્વારા ગેરકાયદેસર નાણાંની હેરાફેરી થઈ હતી. આ આંગડિયા પેઢી દ્વારા ખોટા વ્યવહારોને લઈ 25 જગ્યા ઉપર 40 લોકોની Cid ક્રાઇમની ટીમએ સર્ચ કરીને 10 કરોડ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.

C 1111

આંગડિયા પેઢીમાં CID ક્રાઇમના દરોડા

કેટલીક જાણીતી આંગડિયા પેઢીમાં ચલણી નાણું , ફોરેશન કરન્સી ,સોના સહિત મુદ્દામાલ CID ક્રાઈમ જપ્ત કર્યો. ગુજરાતમાં ગેરકાયદેસર નાણાંકીય હેરાફેરી દ્વારા હવાલા કરનારા આંગડિયા પેઢી પર તવાઈ કરવામાં આવી છે અમદાવાદ માં સિજી રોડ પર આંગડિયા પેઢી પર દરોડા કરવામાં આવ્યા છે.

વાંચવા જેવું: બાપ રે! અમદાવાદથી અંદાજે 20 કિમીના અંતરે ધમધમી રહી છે ફટાકડાની જોખમી ફેક્ટરીઓ, ક્યાં ગયા સત્તાધીશો?

ભરૂચમાંથી જાસૂસ ઝડપાયો

તો બીજી તરફ ભરૂચમાં CIDને મોટી સફળતા મળી છે. પાકિસ્તાની જાસૂસ પ્રવીણકુમાર મિશ્રાને સીઆઈડીએ ધરપકડ કરી છે. અત્રે જણાવીએ કે, આ આરોપી પ્રવીણ ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો. આરોપી પાકિસ્તાની એજન્ટના હનીટ્રેપનો શિકાર થયો હોવાનો ખુલાસો થયો છે. અત્યારે CIDએ આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ