બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ભારત / મતદાન મથક પર બોંબ ફેંકાયો, અહીં સૌથી વધારે 74.86 % વોટિંગ, જાણો ક્યાં કેટલું?

લોકસભા ચૂંટણી / મતદાન મથક પર બોંબ ફેંકાયો, અહીં સૌથી વધારે 74.86 % વોટિંગ, જાણો ક્યાં કેટલું?

Last Updated: 06:01 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકશાહીની ચૂંટણીના ત્રીજા તબક્કાના વોટિંગનું અપડેટ સામે આવ્યું છે.

લોકશાહીની 93 બેઠકો પર થયેલા મતદાનમાં કેટલીક હિંસાની ઘટના બની છે. પશ્ચિમ બંગાળના માલદામાં બદમાશોએ એક મતદાન કેન્દ્ર પર બોંબ ફેંકતા અફરાતફરી મચી હતી જેને કારણે મતદારોમાં ડર ફેલાયો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.

5 વાગ્યાં સુધી 60.19 ટકા વોટિંગ

ઈલેક્શન કમિશનના જણાવ્યાનુસાર સાંજના 5 વાગ્યાં સુધી 60.19 ટકા વોટિંગ થયું હતું. સાંજે 5 વાગ્યા સુધીમાં, આસામમાં 74.86%, બિહારમાં 56.01%, છત્તીસગઢમાં 66.87%, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં 65.23%, ગોવામાં 72.52%, ગુજરાતમાં 55.22%, કર્ણાટકમાં 66.05%, કર્ણાટકમાં 282%. મધ્ય પ્રદેશમાં %, મહારાષ્ટ્રમાં 53.40%, ઉત્તર પ્રદેશમાં 55.13% અને પશ્ચિમ બંગાળમાં 73.93% મતદાન થયું હતું.

વધુ વાંચો : ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન, સૌથી વધુ વલસાડમાં 68.12 ટકા, સૌથી ઓછુ અમરેલીમાં 45.59 ટકા

શાંતિપૂર્ણ માહોલમાં ત્રીજા તબક્કાનું વોટિંગ પૂરુ

ગુજરાત સહિત ચૂંટણીવાળા રાજ્યોમાં એકદમ શાંતિપૂર્ણ માહોલમાં ત્રીજા તબક્કાનું મતદાન પુરુ થયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ