બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વલસાડ: ગ્લોબલ વોર્મિંગના કારણે કેરીના પાકને નુકસાન, આ વખતે થશે માત્ર 25 ટકા ઉત્પાદન

VIDEO / વલસાડ: ગ્લોબલ વોર્મિંગના કારણે કેરીના પાકને નુકસાન, આ વખતે થશે માત્ર 25 ટકા ઉત્પાદન

Last Updated: 04:29 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફળોના રાજા એટલે કે, કેરીની સિઝન આવી ગઈ છે.. પરંતુ આ વખતે કેરીનું ઉત્પાદન લેતા ખેડૂતોની હાલત બદથી બત્તર છે.. ખાસ કરીને કેરી માટે જાણીતા વલસાડ જિલ્લાના ખેડૂતોની.. કારણ કે, ગ્લોબલવોર્મિંગના કારણે આ વખતે કેરીના બગીચા ખાલીખમ છે. ત્યારે કેટલી હદે કેરીના પાકનું આવરણ ઘટ્યું છે.

ફળોના રાજાની બજારમાં હશે બોલબાલા!

કેરીના ઉત્પાદન માાટે જાણીતા વલસાડ જિલ્લામાં આ વખતે માત્ર 25 ટકા જ કેરીનું ઉત્પાદન થશે. કારણ કે, ઓછી ઠંડી અને ફૂલ ગરમીના કારણે 75 ટકા આવરણ ફેલ થઈ ગયું. જેના કારણે 25 ટકા જ પાક બચ્યો છે. જેના કારણે હાલ ખેડૂતોની સ્થિતિ પણ કફોડી બની છે.

vlcsnap-2024-04-27-16h27m14s905

75 ટકા કેરીનું આવરણ ખરી જતા નુકસાની

સામાન્ય રીતે 2 લાખ મેટિક ટન કેરીનું ઉત્પાદન થાય છે. જોકે આ વખતે જાન્યુઆરી માસમાં આંબાવાડીઓમાં આંબા પર અઢળક મોર આવ્યા હતા. પરંતુ ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોવલ વોર્મિંગના કારણે માત્ર 20 ટકા જ કેરીનો પાક બચ્યો છે. એટલે કે આ વખતે પાછલા વર્ષની સરખામણીએ ઓછી માત્રામાં કેરી બજારમાં આવશે.

વધુ વાંચોઃ ભાવનગર: પ્લાસ્ટીક ઉદ્યોગ પર મંદીના વાદળો, 25000 કામદારોની રોજી સંકટમાં, જુઓ વીડિયો

કેરીના ઉત્પાદન માટે પ્રખ્યાત છે વલસાડ

મહત્વું છે કે, છેલ્લા એક દાયકામાં બી-બીયારણ અને દવાઓના ભાવ વધી ગયા છે. પરંતુ તેની સામે કેરીના ભાવમાં નહીવત વધારો થયો છે.. આથી પણ ખેડૂતોને પુરતો નફો મળી રહ્યો નથી. અને જો વાતાવરણ સતત ખરાબ રહ્યું તો આવનાર વર્ષોમાં ખેડૂતોએ બગીચા કાપી નાખવા પડે તો પણ નવાઈ નથી. આ વખતે કેરીનું ઉત્પાદન તો માત્ર 25 ટકા જેટલું જ રહેશે. તેવામાં ખેડૂતોને 1000 થી 2000 સુધી કેરીના ભાવ મળે તો નુકસાની વેઠવી ન પડે. ત્યારે જોવાનું એ રહેશે કે, બજારમાં આખર સુધી કેરીના ભાવ શું રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ