બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / બોર્ડે જલસા કરાવી દીધા! વિદ્યાર્થિનીઓ ખુશીના આસુંએ રડી, ટોપરના પરિવારમાં આનંદ ભયો!
Last Updated: 12:02 PM, 9 May 2024
ધો. 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી જવા પામી હતી. અમદાવાદનાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સારૂ પરિણામ આવતા વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓનાં વાલીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
સુરતમાં ધો. 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર થયું હતું. પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સારૂ પરિણામ આવતા વિદ્યાર્થીનીઓ ભાવુક થઈ જવા પામી હતી. ધાર્યા કરતા સારૂ પરિણામ આવતા હર્ષનાં આંસુ સાથે રડી પડ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓનું પરિણામ ઓછું આવતા નિરાશા સાંપડી હતી. એક વિદ્યાર્થીની 95 ટકા આવતા ખુશીથી ભાવુક થઈ જવા પામી હતી.
ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. ધો. 12 સાયન્સમાં અમદાવાદનાં વિદ્યાર્થી હર્ષ ધ્રુવે 95 ટકા મેળવ્યા હતા. હર્ષ ધ્રુ નામના વિદ્યાર્થીએ ગુજકેટમાં પૂરે પૂરા માર્કસ મેળવ્યા હતા. ગુજકેટમાં પૂરા માર્ક્સ આવતા હર્ષ ધ્રુ નાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આજે બોર્ડનું પરિણામ જાહેર થવા પામ્યું હતું. રાજકોટમાં ખાણીપીણીની લારી ચલાવનારનો પુત્ર સારૂ પરિણામ લાવ્યો હતો. સુજલ મનીષભાઈ દેવાનીને 98.97 પીઆર સાથે પાસ થયો હતો. રાજકોટનાં સુજલનાં પિતા બસ સ્ટેન્ડ પાછળ ખાણીપીણીની લારી ચલાવી રહ્યા છે. રાત્રિનાં સમયે સુજલનાં પિતા રોટલી અને શાક વહેચી અભ્યાસ કરાવતા વિદ્યાર્થીનાં પિતાનો હરખ છલકાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT