બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / NRI News / કેનેડામાં નોકરી કરવી છે? તો મળી જશે, પરંતુ આટલું ખાસ ધ્યાન રાખવું પડશે

NRI News / કેનેડામાં નોકરી કરવી છે? તો મળી જશે, પરંતુ આટલું ખાસ ધ્યાન રાખવું પડશે

Last Updated: 03:31 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NRI News : આપણે ત્યાંથી હજારોની સંખ્યામાં યુવાનો કેનેડા પહેલા ભણવા જાય છે પછી ત્યાં જ નોકરી મેળવે છે. જોકે એમાં ઘણા ખરા યુવાનો એવા પણ છે જે સીધા જ કેનેડામાં નોકરી મેળવે છે

NRI News : ભારતીય યુવકોનો વિદેશમાં નોકરી કરવાનો ક્રેઝ ધીરે-ધીરે વધી રહ્યો છે. આજે આપણે વાત કરશું કેનેડામાં નોકરી મેળવવા શું-શું કરવું પડશે ? કેનેડામાં નોકરી કરવા જવું છે પણ નોકરી પહેલા મેળવવી કે વિઝા પહેલા મેળવવા એ ખબર નથી ક્યાંથી શરૂઆત ખબર નથી હોતી. નોકરી એ કેનેડાનું સૌથી આકર્ષક પાસુ છે. કેનેડા દાયકાઓથી ખાસ કરીને ભારતીયો માટે રોજગારની તકોનું કેન્દ્ર રહ્યું છે. નોંધનિય છે કે, કેનેડાની સારી લાઈફ સ્ટાઈલ અને ડિફરન્ટ કલ્ચર પણ ભારતીય યુવનોને ત્યાં આવવા માટે આકર્ષે છે. આજે અને જાણીશું તમને મુઝવતા કેટલાક સવાલો વિશે.

મહત્વનું છે કે, દર વર્ષે હજારોની સંખ્યામાં આપણાં ભારતીયો કેનેડા જાય છે. જોકે એની પાછળનું કારણ છે કે કેનેડા હાઈ પેયીગ કંટ્રી છે. આપણે ત્યાંથી હજારોની સંખ્યામાં યુવાનો કેનેડા પહેલા ભણવા જાય છે પછી ત્યાં જ નોકરી મેળવે છે. જોકે એમાં ઘણા ખરા યુવાનો એવા પણ છે જે સીધા જ કેનેડામાં નોકરી મેળવે છે. હવે તમને સવાલ થાય કે કેનેડામાં સીધી નોકરી માટે શું કરવું ? જો તમારે પણ કેનેડામાં નોકરી મેળવવી છે કે અરજી કરવી છે તો સૌથી પહેલા તમારી પાસે જરૂરી ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.

કેનેડામાં નોકરી માટે અરજી કરતા પહેલા તો એક પ્રોફેશનલ CV તૈયાર કરી લો. એની સાથે આકર્ષક કવર લેટર રેડી રાખો અને લીગલ ડોક્યુમેન્ટ્સ પણ ભેગા કરી રાખો. જો તમે અત્યારે જોબ કરો છો તો પે સ્લીપ પણ ભેગી કરી રાખો સાથે જ આઈડેન્ટિટી કાર્ડ પણ જોઈશે. હવે વિદેશ જવા માટે પાસપોર્ટ તો જરૂરી છે પણ કેનેડાના વર્ક વિઝા અથવા PR પણ જોઈશે.

જાણો કયા-કયા ડોક્યુમેન્ટ જોઇએ ?

  • Professional Cv
  • Cover Letter
  • Legal Documents
  • Pay Sleep
  • Identity Card

વધુ વાંચો : કેનેડામાં વસતા ભારતીયો માટે સારા સમાચાર, પેરેન્ટ્સને બોલાવવા માટે મળશે 'સુપર વિઝા'

આ બેઝીક એવા ડોક્યુમેન્ટ છે કે જેની જરુર તમારે કેનેડામાં જોબ કરશો તો તમને પડશે. જો તમારે કેનેડામાં નોકરી કરવી હોય તો હવે પ્રોસેસ એકદમ બદલાય ગઈ છે. 2024માં તમારે એમ્પલોયરનુ ધ્યાન ખેંચવા માટે તમારે મલ્ટીચેનલ થ્રુ અપ્લાય કરવું પડશે. LinkedIn, Indeed કે Naukari.Com જેવા અન્ય ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ આજના સમયમાં જરુરી છે. જ્યાંથી તમે કેનેડામાં જુદી જુદી કંપનીઝમાં રહેલી વેકન્સિઝ વિશે માહિતી મેળવી શકો છો અને અરજી પણ કરી શકો છો. આજના સમયમાં તમારે સોશિયલ મીડિયા થ્રુ પણ એડવર્ટાઈઝ કરીને એમ્પલોયર હાયર કરતા હોય છે એટલા માટે તમારે સોશિયલ મીડિયામાં એક્ટીવ રહેવુ પડશે, ત્યાંથી પણ તમને નોકરીની તક મળી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ