બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / સ્પોર્ટસ / Cricket / SRHનો ઝળહળતો વિજય, 58 બોલમાં મેચ પોતાને નામે, ટ્રેવિસ હેડ-અભિષેક શર્માએ પાડ્યો ખેલ

IPL / SRHનો ઝળહળતો વિજય, 58 બોલમાં મેચ પોતાને નામે, ટ્રેવિસ હેડ-અભિષેક શર્માએ પાડ્યો ખેલ

Last Updated: 10:55 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની આક્રમક રમતથી સનરાઈઝર્સ હૈદરાબાદે ફક્ત 9.4 ઓવરમાં મેચ જીતી લીધી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદના બે ખેલાડીઓ ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા આઈપીએલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યાં છે. ફરી એક વાર આ બન્ને ખેલાડીઓની આક્રમક ઈનિંગ જોવા મળી. તેમની આક્રમક ઈનિંગને કારણે જ સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) લખનઉ સુપર જાયન્ટ્સ સામે 10 વિકેટે જીત મેળવી હતી. અભિષેક શર્માએ 28 બોલમાં 75 રન, ટ્રેવિસ હેડે 30 બોલમાં 89 રન કર્યાં હતાં જેને કારણે ટીમ ફક્ત 9.4 ઓવરમાં મેચ જીતી લીધી હતી.

ટ્રેવિસ હેડ-અભિષેક શર્માએ ખેલ પાડ્યો

હૈદરાબાદની ઓપનિંગ જોડી ટ્રેવિસ હેડ-અભિષેક શર્માએ 89-75 રન ફટકારીને લખનઉનો ખેલ પાડી દીધો હતો. અગાઉની મેચમાં પણ આ બન્ને ખેલાડીઓની દમદાર રમત જોવા મળી હતી.

વધુ વાંચો : ક્રિકેટ મેચ કે મજાક, 7 બેટ્સમેન 'શૂન્ય' પર પાછા ફર્યા, આખી ટીમ 12 રનમાં સમેટાઇ

166 રનનો ટાર્ગેટ 9.4 ઓવરમાં પૂરો કર્યો

મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા લખનઉની ટીમે 166 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં હૈદરાબાદે 9.4 ઓવરમાં વિકેટ ગુમાવ્યાં વગર ટાર્ગેટ પૂરો કરીને મોટી જીત મેળવી હતી. હૈદરાબાદે 167 રન કર્યાં હતા.

લખનઉ ટીમ સસ્તામાં ખખડી

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનઉની ટીમે એક સમયે 66 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી આયુષ બદોની અને નિકોલસ પૂરને ટીમને સંભાળી લીધી હતી અને લાજ બચાવી હતી. બડોનીએ 30 બોલમાં 55 રનની જોરદાર અણનમ ઈનિંગ રમી હતી. જ્યારે પૂરને 26 બોલમાં અણનમ 48 રન કર્યા હતા. બડોની અને પૂરણ વચ્ચે 5મી વિકેટ માટે 52 બોલમાં 99 રનની અણનમ ભાગીદારી થઈ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ