બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / સ્પોર્ટસ / Cricket / કોણ છે આ સિક્સર કિંગ શશાંક સિંહ? જેને 28 બોલમાં ફટકાર્યા 8 છગ્ગા, બે ચોગ્ગાની મદદથી કર્યા 68 રન

IPL 2024 / કોણ છે આ સિક્સર કિંગ શશાંક સિંહ? જેને 28 બોલમાં ફટકાર્યા 8 છગ્ગા, બે ચોગ્ગાની મદદથી કર્યા 68 રન

Last Updated: 10:23 AM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Rising Star: કલકત્તા નાઈટ રાઈડર્સ સામે પંજાબ કિંગ્સે ઐતિહાસિક જીત નોંધાવી છે. તેમાં 32 વર્ષના શશાંક સિંહે ખૂબ જ મહત્વની ભુમિકા નિભાવી છે અને ફક્ત 28 બોલમાં અણનમ 68 રનોની ઈનિંગ રમી. જેમાં તેમણે 8 છગ્ગા પણ માર્યા.

ગઈ કાલે પંજાબની ટીમે પુરૂષ ટી20 ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો સફળ રન ચેઝ કરવાનો રેકોર્ડ બનાવી નાખ્યો. આ મેચમાં પંજાબ કિંગ્સની ટીમને 262 રનોનો ટાર્ગેટ મળ્યો હતો. જેને તેમણે 18.4 ઓવરમાં જ 2 વિકેટના નુકસાન પર પાર કરી નાખ્યો.

પંજાબ કિંગ્સની આ જીતમાં 32 વર્ષના બેટ્સમેન શશાંક સિંહે ખૂબ જ શાનદાર બેટિંગ કરી અને 28 બોલમાં 68 રનોની અણનમ ઈનિંગ રમી. જેમાં તેમણે 8 છગ્ગા લગાવ્યા. શશાંતે આ આઈપીએલ સીઝનમાં પોતાના બેટથી અત્યાર સુધી બધાને ખૂબ જ પ્રભાવિત કર્યા છે.

કોણ છે શશાંક સિંહ?

શશાંક સિંહને લઈને વાત કરવામાં આવે તો 32 વર્ષના આ ખેલાડી ઘરેલુ ક્રિકેટમાં છત્તીસગઢની ટીમ માટે રમે છે. શશાંક સિંહનો જન્મ ભિલાઈમાં થયો હતો. વર્ષ 2015માં શશાંકને મુંબઈ માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં રમવાનો મોકો મળ્યો. જોકે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મોકો ન મળવા પર શશાંકે છત્તીસગઢની ટીમથી રમવાનો નિર્ણય કર્યો.

આઈપીએસમાં શશાંક સિંહ અત્યાર સુધી રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનો ભાગ પણ રહી ચુક્યા છે. પરંતુ તેમને તે સમય દરમિયાન વધારે મેચ રમવાનો મોકો નથી મળ્યો. શશાંકે આ સીઝન પંજાબની ટીમથી તક મળવા પર સૈથી પહેલા પોતાની પ્રતિભાનો પરિચર મુંબઈ ઈન્ડિયન્સની સામે મેચમાં આપી દીધો.

વધુ વાંચો: KKR vs PBKS: 42 છગ્ગા, 523 રન અને વર્લ્ડ રેકોર્ડ રનચેઝ..., T20 ઈતિહાસમાં પ્રથમવાર તૂટ્યો સિક્સરનો રેકોર્ડ

જેમાં તેમણે 29 બોલમાં 61 રનોની ઈનિંગ રમવાની સાથે ટીમને એવી સ્થિતિથી મેચ જીતાવી જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આ ઈનિંગ બાદ શશાંકને લઈને સૌથી વધારે ચર્ચા જોવા મળી રહી હતી અને હવે તે પંજાબ કિંગ્સ ટીમનો મહત્વનો ભાગ બની ગયા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ