બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠા: 'પાણી મળશે, તો મત મળશે' ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી સ્થાનિકોનો વિરોધ

VIDEO / બનાસકાંઠા: 'પાણી મળશે, તો મત મળશે' ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી સ્થાનિકોનો વિરોધ

Last Updated: 04:55 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં દર વર્ષે ઉનાળાની શરૂઆત થતા ની સાથે જ પીવાના પાણીની તકલીફો શરૂ થઈ જાય છે છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ વિસ્તારના એવા અનેક ગામો છે કે જ્યાં ઉનાળો શરૂ થાય અને પીવાનું પાણી મળવાનું બંધ થઈ જાય છે જેના કારણે ગામના લોકોએ દૂર દૂરથી પીવાનું પાણી લાવવા માટે મજબૂર બનવું પડે છે.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત થતા ની સાથે જ પીવા અને ખેતી કરવા માટે પાણીની તકલીફો ઊભી થાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકાના ચોથા નેસડા ગામે છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી ન આવતા સ્થાનિક લોકોમાં પીવાના પાણીને લઈ તકલીફો ઊભી થઈ છે. જેના કારણે ગતરોજ પાણીના મુદ્દે વાવ મામલતદારને ગ્રામજનો આવેદનપત્ર આપ્યા બાદ આજે ચોથા નેસડા ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો પાણી માટે લગાવવામાં આવ્યા હતા.

vlcsnap-2024-04-27-14h03m59s075

બીજી તરફ સરહદી વિસ્તાર ભાવના ચોથા નેસડા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળો શરૂ થાય અને પીવાના પાણીની તકલીફો શરૂ થઈ જાય છે. ઘણા વર્ષોથી ગ્રામજનો દ્વારા વહીવટી તંત્રમાં અનેકવાર પીવાના પાણીને લઈ રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી પીવાના પાણી માટે કોઈ જ ઉકેલ આવ્યો નથી. તેના કારણે આ ગામના લોકોએ જાતે જ પીવાના પાણી માટે ટેન્કર મંગાવી પાણી પૂરું પાડવામાં આવે છે. આ સમસ્યાથી કંટાળેલા લોકોએ વાવ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે પાણી પૂરું પાડવા માટે માંગ કરી હતી. ત્યારે આજે ફરી એકવાર પીવાના પાણીને લઈ ચોથા નેસડા ગામના લોકોએ આંદોલન શરૂ કર્યું છે.

vlcsnap-2024-04-27-14h05m36s781

વધુ વાંચોઃ ભાવનગર: પ્લાસ્ટીક ઉદ્યોગ પર મંદીના વાદળો, 25000 કામદારોની રોજી સંકટમાં, જુઓ વીડિયો

આજે તમામ ગામના લોકો એકત્ર થઈ પીવાના પાણી માટે ચૂંટણીને લઇ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં તમામ ગામના લોકોએ એકત્રિત થઈ આજે ગામમાં પ્રવેશતાની સાથે જ ગામમાં બેનરો લગાવવામાં આવ્યા છે જેમાં પાણી નહીં તો વોટ નહીં ના બેનરો લગાડવામાં આવ્યા હતા જો આ ગામમાં તાત્કાલિક પાણી પૂરું પાડવામાં નહીં આવે તો આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ગામના એક પણ વ્યક્તિ ચૂંટણીમાં વોટ નહીં કરે તેવી પણ ગ્રામજનો એક ચીમકી ઉચ્ચારી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ