બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

VTV / વિશ્વ / એલિયન પૃથ્વી પર આવ્યા? ચાલુ પ્લેનમાં મહિલાને દેખાયો ઉડતો સિલેન્ડર, જુઓ વીડિયો

VIDEO / એલિયન પૃથ્વી પર આવ્યા? ચાલુ પ્લેનમાં મહિલાને દેખાયો ઉડતો સિલેન્ડર, જુઓ વીડિયો

Last Updated: 04:27 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દાવો થઈ રહ્યો છે કે, આ વીડિયોને ચાલુ પ્લેને તેની બારીથી કેપ્ચર કરાયો છે. જેમાં એક ઉડતો સિલિન્ડર જોવા મળી રહ્યો છે. આ સિલિન્ડર એલિયનના UFO જેવુ લાગી રહ્યુ છે. આ વીડિયો જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે.

એલિયનને લઈ હજુ સુધી સાયન્ટીસ્ટ્સ ગુત્થી સુલજાવી શક્યા નથી. જેથી એલિયનને લઈ કોઈ દાવો થાય છે, ત્યારે તે ખબર ચારે તરફ ફેલાઈ જતી હોય છે. આવો જ દાવો એક હવાઈ યાત્રીએ કર્યો છે. તેને પ્લેનમાંથી શૂટ કરેલો વીડિયો ખૂબ વાયરલ થયો છે. જેમાં એક ઉડતો સિલિન્ડર જોવા મળી રહ્યો છે. જે એલિયનના UFO જેવુ દેખાય છે. આ વાયરલ વીડિયો પર લોકોની અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે.

દાવા મુજબ ન્યૂયોર્કની મિશેલ રેયેસ તેની પુત્રી સાથે પ્લેનમાં સફર કરતી હતી તે દરમિયાન પ્લેન લાગાર્ડિયા એરપોર્ટ પર ઉતરવાનું હતુ ત્યારે તેને એક અજીબ વસ્તુ બારી બહાર દેખાઇ હતી.. મિશેલ રેયેસને અંડાકારની એક વસ્તુ હવામાં ઉડતી જોવા મળી હતી. આ જોઈને તેને લાગ્યુ કે કોઈ સિલિન્ડર હશે પરંતુ પછી તેને વિચાર આવ્યો કે સિલિન્ડર આટલી હાઈટ પર કેવી રીતે ઉડી શકે ? તેની સાઈઝ પણ સિલિન્ડર કરતા વધુ હતી. પછી તેને ધ્યાનથી જોયુ તો તે એલિયનના UFO જેવુ હતુ. આ જોઈને અમુકને એવુ પણ લાગ્યુ કે, કોઈ ડ્રોન હશે પરંતુ ડ્રોન આટલી હાઈટ પર પ્લેનના પેરેલલ ન ઉડી શકે.

એલિયનના UFO જેવુ વસ્તુ જોઈને મિશેલે તરત જ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનને ઈમેઈલ કરીને તેને જે જોયુ તેની વિગતો જણાવી હતી. આ અંગે મીડિયા સાથેની વાતચિતમાં તેને કહ્યુ કે, "મારા આ વીડિયોમાં એવુ વસ્તુ જોવા મળ્યુ જે અગાઉ ક્યારેય નહોતી જોવા મળી.. હુ તે જોઈને ગભરાઈ ગઈ હતી. મને આ શહેર પર કોઈ અટેકનુ ષડયંત્ર જેવું પણ લાગતુ હતુ. પરંતુ દુર્ભાગ્યવશ એડમિનિસ્ટ્રેશને મારા ઈમેઈલ પર કોઈ જવાબ નહતો આપ્યો."

આ પણ વાંચોઃ

સ્કૂલમાં બાસ્કેટબૉલની ટ્રેનિંગ લેતા આ બાળકોનો વીડિયો જોયો? જોશો તો દંગ રહી જશો, જુઓ Video

રિપોર્ટ મુજબ આ વાયરલ વીડિયો પર ડિસ્કવરી+ યુએફઓ વિટનેસના TV હોસ્ટ બેન હેન્સનની ટીમે આ વીડિયો વિશ્લેષણ કરીને જોયુ તો આ વીડિયો અસલી છે તેમાં કોઈ છેડછાડ નથી કરાઇ. તેમના મતે આ વીડિયોમાં દેખાતી વિગતો અસામાન્ય છે જેથી તેની તપાસ થવી જોઈએ. મિશેલે કહ્યુ કે, આને અમેરિકન પ્રશાસને નકાર્યુ છે જે મારા માટે નર્વસ કરવા સમાન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ