બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

VTV / ગુજરાત / 'ગુજરાતની જનતાને ખ્યાલ છે કે કોને મત આપવાનો છે' અનુપમ ખેરની લોકોને મતદાન કરવાની અપીલ

લોકસભા ચૂંટણી 2024 / 'ગુજરાતની જનતાને ખ્યાલ છે કે કોને મત આપવાનો છે' અનુપમ ખેરની લોકોને મતદાન કરવાની અપીલ

Last Updated: 05:19 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનુપમ ખેરે પોતાના વક્તવ્યમાં વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, ભારતીય પાસપોર્ટનું વિદેશમાં માન સન્માન વધી રહ્યું છે.

ફિલ્મ જગતના જાણીતા અભિનેતા અનુપમ ખેર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે BNI કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. જેમણે લોકસભાની ચૂંટણીને લઈ તમામને મતદાન કરવાની અપીલ કરી હતી. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન છે. ત્યારે તેમણે કહ્યું કે, ગુજરાતની જનતાને ખ્યાલ છે કે કોને મત આપવાનો છે જનતાને અપીલ છે કે વધુમાં વધુ મતદાન કરે.

anu

અનુપમ ખેરે શું કહ્યું

અનુપમ ખેરે કહ્યું કે, રામ મંદિર આપણી એક ઘરોહર છે. 500 વર્ષ બાદ આયોધ્યા ખાતે રામ મંદિર બન્યું છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષઠા વખતે હું પણ હાજર હતો મને આમંત્રણ મળ્યું હતું. દેશના તમામ નાગરીકને રામ મંદિરના દર્શન કરવા જવુ જોઈએ. આજે વિશ્વ કક્ષાએ ભારત દેશની અલગ ઓળખ ઉભી થઇ રહી છે.

વાંચવા જેવું: હેલિકોપ્ટરમાં બેસતા જ મમતા બેનર્જીનું સંતુલન બગડ્યું, પગમાં થઇ સામાન્ય ઇજા

'ભારત દેશની અલગ ઓળખ ઉભી થઇ રહી છે'

અનુપમ ખેરે પોતાના વક્તવ્યમાં વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, ભારતીય પાસપોર્ટનું વિદેશમાં માન સન્માન વધી રહ્યું છે. તેમણે કહ્યું કે, આપણે એવી જગ્યાએ વોટ કરીએ કે, વોટ કર્યા બાદ રજૂઆત કરવાની જરૂર ન પડે. આપણો દેશ તે દિશામાં આગળ વધી રહ્યો છે. જે ફરીથી સોનાની ચીડિયા કહેવાશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ