બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમેરિકાના અજીબ એક્સિડન્ટમાં પાપડ જેમ ચિપકાઈ 3 ગુજરાતી મહિલાઓ, જાણો કેવી રીતે થયો?

USમાં અજીબ / અમેરિકાના અજીબ એક્સિડન્ટમાં પાપડ જેમ ચિપકાઈ 3 ગુજરાતી મહિલાઓ, જાણો કેવી રીતે થયો?

Last Updated: 04:49 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના સાઉથ કેરોલિનામાં ગુજરાતના આણંદની 3 મહિલાઓનો ભોગ લેનાર ભયાનક એક્સિડન્ટ ભાગ્યે જ જોવા મળતો એક્સિડન્ટ બન્યો છે.

અમેરિકાના સાઉથ કેરોલિનામાં થયેલા એક ભયાનક એક્સિડન્ટમાં ગુજરાતના આણંદની 3 મહિલાઓ- રેખાબેન પટેલ, સંગીતાબેન પટેલ અને મનિષાબેન પટેલના કમકમાટીભર્યાં મોત થયાં હતા. આ એક્સિડન્ટ કેવી રીતે થયો તે હવે સામે આવ્યું છે. આ એક્સિડન્ટ ભાગ્યે જ જોવા મળતો એક્સિડન્ટ બની રહ્યો છે.

વધુ વાંચો : એલિયન પૃથ્વી પર આવ્યા? ચાલુ પ્લેનમાં મહિલાને દેખાયો ઉડતો સિલેન્ડર, જુઓ વીડિયો

કેવી રીતે થયો એક્સિડન્ટ

ગ્રીનવિલે કાઉન્ટી કોરોનોનેર ઓફિસરના જણાવ્યા પ્રમાણે, SUV કાર હાઈવે પર નોર્થ તરફ દોડી રહી હતી જે તમામ લેન (માર્ગ) છોડીને ફરી ગઈ હતી અને પછી બેરિકેડ પર ચઢી ગઈ હતી અને 20 ફૂટ નીચે પડીને બ્રિજની સામેની દિશાના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને આ રીતે કાર અને 3 મહિલાઓના કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તેમણે કહ્યું કે તેઓ નિયત સ્પીડ કરતાં વધારે સ્પીડમાં જતાં હતા. આ એક્સિડન્ટમાં બીજી કોઈ કાર સામેલ નથી. કાર ઝાડ પરથી મળી હતી અને તેના ફુરચેફુરચા નીકળી ગયા હતા. જે સાબિત કરે છે તેની સ્પીડ ખતરનાક હતી. ભાગ્યે આવું જોવા મળે છે કે જેમાં કોઈ વાહન હાઈ સ્પીડમાં રોડ પરથી લપસી ગઈ હતી અને 4-6 લેનમાંથી જંપ કરીને 20 ફૂટ નીચે ઝાડ સાથે ટકરાઈ હોય.

કોણ છે મૃતકો

મૃતકોમાં ગુજરાતના આણંદની 3 મહિલાઓ- રેખાબેન પટેલ, સંગીતાબેન પટેલ અને મનિષાબેન પટેલ છે. ત્રણેય મહિલાઓ આણંદ જીલ્લાનાં બોરસદ તાલુકાની વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલાન્ટાથી ગ્રીન વેલી સાઉથ કરોલી જતા અકસ્માત સર્જાયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ