બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
Last Updated: 01:09 PM, 9 May 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
સુરતમાં ટેક્સટાઈલનાં મોટા ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સુતરનાં એશ્વર્યા ગ્રુપ ઉપર આઈટીનાં દરોડા પડ્યા હતા. કાપડ ઉદ્યોગમાં ખૂબ મોટું નામ ધરાવે છે. એશ્વર્યા ગ્રુપનાં માલિક રમેશ ડુમસિયા છે. સુરતમાં એક સાથે બાર જગ્યા પર દરોડા તેમજ સર્વેક્ષણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પલસાણા રોડ પર આવેલી એશ્વર્યા ડાઈંગ મીલમાં અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. એશ્વર્યા ગ્રુપની ઓફીસો, માલિકનાં ઘરે, માર્કેટમાં આવેલી દુકાનોમાં પણ આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એશ્વર્યા ગ્રુપનાં માલિકનાં પાર્ટનરને ત્યાં પણ તપાસ હાથ ધરી છે. એશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલનાં ધંધાર્થીને ત્યાં પણ તવાઈ બોલાવવામાં આવી છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT