ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / Google Accountની આ 5 સેટિંગ્સ નહીં બદલો તો થઈ શકે મોટું નુકસાન!
6 ફોટો ગેલેરી
Last Updated: 08:54 PM, 14 September 2026
1/6
આજના ડિજિટલ યુગમાં ગૂગલ એકાઉન્ટ માત્ર જીમેલ સુધી લીમીટેડ નથી. તેની સાથે ફોટોઝ, ડ્રાઇવ, યુટ્યુબ, કોન્ટેક્ટ્સ અને અનેક મહત્વની સેવાઓ જોડાયેલી હોય છે. જો આ એકાઉન્ટની સિક્યોરીટી કમજોર હોય તો પ્રાઇવેટ માહિતી અને મહત્વની ફાઇલો પર ખતરો મંડરાઈ શકે છે. પણ સારી વાત એ પણ છે કે અમુક સરળ સેટિંગ્સ બદલીને તમે તમારા એકાઉન્ટને ઘણું વધુ સુરક્ષિત બનાવી શકો છો. ચાલો તેના વિષે જાણીએ.
2/6
ADVERTISEMENT
3/6
4/6
ત્રીજું જૂના કે કમજોર પાસવર્ડથી દૂર રહો. જો તમારો પાસવર્ડ ઘણો જૂનો છે કે બીજી વેબસાઇટ્સ પર પણ વપરાયો છે તો તેને બદલી નાખો. એક જ પાસવર્ડ ઘણી જગ્યાએ વાપરવાથી કોઈ બીજી સાઇટનો ડેટા લીક થાય તો તમારું ગૂગલ એકાઉન્ટ પણ જોખમમાં આવી શકે છે. મજબૂત અને અલગ-અલગ પાસવર્ડ રાખવાની આદત પાડો.
ADVERTISEMENT
5/6
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ