'જ્ય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ' માતાજીની આરતીની રચના અને અર્થ જાણો...

નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં મા અંબેની આરતી જય આદ્યાશક્તિ માનું ગાન અવશ્ય કરવામાં આવે છે. મોટાભાગના લોકો, અરે નાના નાના ભૂલકાં પણ આ આરતીનું ગાન કરે છે. નાના ભૂલકાંઓ પણ વડીલોનું જોઈને આરતી કાલીઘે

સાતમા નોરતે કાલરાત્રી સ્વરૂપનું છે ખાસ મહત્વ

આજે નવરાત્રીનો સાતમો દિવસ, આખુ ગુજરાત સહિત સમગ્ર દેશ માં અંબાની આરાધનામાં મગ્ન બન્યા છે ત્યારે આજે શક્તિના સાતમા સ્વરૂપ કાલરાત્રીનું ખાસ મહત્વ રહેલુ છે. માં કાલરાત્રિ કાળનો નાશ કરવા વાળી છે એટલે જ તેને કાલરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. માં કાલરાત્રિ અકાલ મૃત્યુના ભયને દુર કરે છે

200 વર્ષ જુનો ઇતિહાસ ધરાવતી ગરબી, જ્યાં માત્ર પુરૂષો જ ગરબે રમે છે

માં આધ્યાશક્તિ ની આરાધના નું પર્વ એટલે નવરાત્રી. વઢવાણ શહેરના વાઘેશ્વરી મંદિરના સાનિધ્યમાં અંદાજે 200 વર્ષ કરતા પણ જૂની એવી વાઘેશ્વરી ચોકની ગરબી બ્રાહમણની ગરબી તરીકે ઓળખાય છે. સમગ્ર ભારતમાં આ ગરબી આજે પણ વિશેષ મહત્વ ધરાવે છે. અહીં માત્ર પુરુષો અને યુવકો જ કોઈપણ જાતના ભેદભાવ વગર માં ના પ્રાચ

કચ્છની ધણિયાણી દેશદેવી માં આશાપુરા, જેના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટે

નવરાત્રીનો માહોલ પુરજોશમાં જામ્યો છે. 51 શક્તિપીઠમાં સ્થાન ધરાવનાર અંબાજી મંદિર સહિત ગુજરાતભરનાં દેવી મંદિરોમાં જગદંબાની આરાધનામાં ભક્તો લીન બન્યા છે. કચ્છમાં આવેલ માતાના મઢના દર્શન કરવા લોખોની સંખ્યામાં લોકો પગપાળા ચાલતા જાય છે ત્યારે આ જગ્યા વિશેની કેટલીક જાણી અજાણી વાતો રસપ્રદ છે. આશ

નવરાત્રીમાં અપનાવો આ ઉપાય, સુખ-સંપત્તિમાં થશે ભરપુર વધારો

સમગ્ર દેશમાં દેશના દરેક ખૂણામાં નવરાત્રીનો માહોલ જામ્યો છે. નવરાત્રીના નવ દિવસો દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. જે વ્યક્તિ નવદુર્ગાના આશીર્વાદ મેળવે છે તેના જીવનની બધી મુશ્કેલીઓ માતાજી દુર કરે છે. ભક્તો નવરાત્રિમાં માતાને પ્રસન્ન કરવા પૂજા-અર્ચના અને વ્રત કરે છે પરંતુ અહીં કેટલાક સરળ

નવરાત્રીનો આજે ત્રીજો દિવસ, જાણો આદ્યશક્તિના અનેક નામો

અમદાવાદ: નવરાત્રિ પર્વનો આરંભ થઈ ચૂક્યો છે. આદ્યશક્તિને અનેક નામોથી સંબોધન થાય છે. પછી તે અંબા હોય કે દુર્ગા, મહાકાલી હોય ભુવનેશ્વરી, ભક્તો શ્રદ્ધાપૂર્વક ઉપરાંત લાડપૂર્વક શક્તિનાં નામનો ઉલ્લેખ કરતા હોય છે. અનેક નામો પુરાણકાળથી પ્રચલિત છે તો અનેક લોકબોલીમાં ચલણી બન્યાં છે.

જનમાનસમાં લક્ષ્મી, મહ

આજે બીજું નોરતુ: નવદુર્ગાના બીજા સ્વરૂપ બ્રહ્મચારિણીનું શું છે મહત્વ,જાણો

નવલી નવરાત્રીનો ભવ્ય શુભરાંભ થઇ ગયો છે. ઠેર-ઠેર ગરબાની રમઝટ ઝામી છે ત્યારે આજે નવરાત્રિના પર્વના બીજા દિવસે નવદુર્ગાનાં બીજા સ્વરૂપ એવાં બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

નવલા નોરતાનો માહોલ, વઢવાણનો પરીવાર 30 વર્ષથી ગરબા બનાવે છે

માં અધ્યાશક્તિ ના પર્વ એવા નવરાત્રી ને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરેન્દ્રનગર શહેર માં આજે પણ નવરાત્રી દરમિયાન માતાજીનો ગરબો ખરીદવાનું મહત્વ રહેલું છે. અને માતાજી નો ગરીબો ખરીદવા માટે વઢવાણની બજારમાં ભક્તો ની ભારે ભીડ જોવા મળી રહી છે.

સુરેન્દ્રનગરના વઢવાણ ખ

માતાના મઢ ગામે બિરાજતા મા આશાપુરાનો મહિમા અપરંપાર, નવરાત્રીમાં ભક્તોની ભીડ

કચ્છઃ ગુજરાતમાં અંબાજી, ચોટીલા અને પાવાગઢનો મહિમા છે તેમ નવરાત્રીમાં કચ્છની દેશદેવી આઈ આશાપુરા માતાજીનો મહિમા અપરમપાર છે. ગુજરાત ભરમાંથી લોકો દર્શને પગપાળા આવે છે.

લખપત તાલુકાના માતાનામઢ ગામે બિરાજતા કચ્છની કુળદેવી મા આશાપુરના દર્શને નવરાત્રીમાં લોકો દૂર-દૂર થી આ

ઘરમાં આટલી વસ્તુ હશે તો થશે મોટુ નુકસાન

વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયો આપવામાં આવ્યા છે જે માનવીના જીવનને એકદમ સુખ-શાંતિ વાળુ રાખે છે, ભારતીય ધર્મગ્રંથોમાં સુચવવામાં આવેલા કેટલાક ઉપાયોનું અનુસરણ કરવાથી ઘરમાં ક્યારેય અશાંતિ સર્જાતી નથી અને માણસ એકદમ શાંતિ સભર વાતાવરણમાં રહી શકે છે. વાસ

ગુજરાતનાં આ મંદિરમાં કેશલેસ સિસ્ટમથી દાન સ્વીકારવામાં આવે છે, જાણો આ મંદિરો ક્યા છે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને કેશલેસ નાંણાકિય વ્યવહારને વધુ પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમના આ વિચારને ભારતનાં મોટા ભાગના લોકોએ સ્વીકારી લીધેલ છે ત્યારે ગુજરાતમાં એક જગ્યા પર એક એવુ મંદીર આવેલ છે જ્યાં સમગ્ર મંદિરમાં નાંણાકિય વ્યવહાર રોકડમાં નહીં પરંતુ કેશલેસ કરવામાં આવેલ છે.

પાકિટમાં કે ખિસ્સામાં આટલી વસ્તુ ક્યારેય ના રાખો, નહિંતર થશે આવું નુકસાન

હિંદુ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયો સુચવવામાં આવ્યા છે જેને કારણે આર્થિક તંગી દુર થાય છે. આ ઉપાય કરવાથી આર્થિક મુશ્કેલીઓ દુર થાય છે.વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયો સુચવવામાં આવ્યા છે. આ ઉપાયોને અમલમાં મુકવામાં આવે તો ચોક્કસ સફળતા મળતી હોય છે અને ક્યારેય આર્થિક તંગી અનુભવવામાં આવતી નથી. અહિ


Recent Story

Popular Story