મોડલ પુત્રએ પોતાની માતાને ઢોરમાર મારી કરી હત્યા

મુંબઇ: દેશની આર્થીક રાજધાની મુંબઇના ઓશીવારા વિસ્તારમાં ફેશન ડિઝાઈનર સુનીતા સિંહની હત્યા તેમના જ ઘરમાંથી મળી આવી છે. જે મામલે પોલીસે તેના પુત્ર પર શંકા જતા ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

સમગ્ર અહેવાલ વિશે જણાવીએ તો,

મુંબઇ બિલ્ડીંગમાં લાગી આગ, કોઇ નુકસાન નહીં

મુંબઇ: મુંબઇના પોશ વિસ્તાર અંધેરી સ્થિત એક વ્યાવસાયિક બિલ્ડીંગમાં શનિવારે સવારે આગ લાગી ગઇ હોવાની ઘટના સામે આવી છે. આગ બિલ્ડીંગના પાંચમાં અને ઠઠ્ઠા માળે લાગી હતી. જો કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને આ ઘટનામાં કોઇને નુકસાન નહીં થયું હોવાની માહિતી છે.  આગ ઓલવવા માટે ફા

Video: મુંબઈમાં ચાલુ ટ્રેનમાંથી પડતા-પડતા માંડ બચી યુવતી

મુંબઈમાં ચાલુ ટ્રેન દરમિયાન એક યુવતી પડતા પડતા માંડ બચી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટનાની વિગત એવી છે કે, એક યુવતી ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી અને તે ટ્રેનના ડબ્બાના દરવાજે ઊભી હતી.  તે સમયે પવન પણ પૂરજોશમાં આવતો હતો અને યુવતી પવનના સૂસવાટાની મજા માણી ર

મુંબઇમાં બનાવવામાં આવ્યું 90 લાખ રૂપિયાનું સાર્વજનિક શૌચાલય

મુંબઇ શહેરનું સૌથી મોંઘું પબ્લિક ટૉઇલેટ મરીન ડ્રાઇવ પર બનાવવામાં આવ્યુ છે. ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવેવા આ ટૉઇલેટ નિર્માણનો ખર્ચ 90 લાખ રૂપિયા છે.  મુંબઇ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મંગળવારે જાહેર જનતાને ઉપયોગ કરવા માટે આપી દીધું છે. આ ટૉઇલેટનું નિર્માણ જિંદાલ ગ્રુપ

VIDEO: સેવાગ્રામમાં ભોજન લીધા બાદ રાહુલ-સોનિયા ગાંધીએ જાતે ધોઇ થાળી

મુંબઇ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પાર્ટીના કેટલાક અન્ય વરિષ્ઠ નેતાઓએ ગઈકાલે મહાત્મા ગાંધીની 149મી જયંતિ નિમિત્તે સેવાગ્રામ આશ્રમમાં પ્રાર્થના સભામાં ભાગ લીધો.

સામનામાં શિવસેનાએ સરકાર પર સાધ્યું નિશાન,કહ્યું "કાળુ નાણું પરત લાવવાન

મુંબઇ: સામનામાં ફરી એકવાર કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવામાં આવ્યો છે. શિવસેનાના મુખપત્ર સામનામાં તંત્રી લેખમાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે. જેમાં 2014ની લોકસભા ચૂંટણી

પૂણે: ખડકવાસલા બંધની કેનાલની એક દીવાલ ધરાશાયી,રસ્તા પર ફરી વળ્યા પાણી

મુંબઇ: મહારાષ્ટ્રના પૂણેમાં ખડકવાસલા બંધની કેનાલની એક દીવાલ ધરાશાયી થઈ. આ દીવાલ ધરાશાયી થતાં શહેર અને જિલ્લાના ચાર વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. આ દીવાલ ધરાશાયી થવા પાછળ મહારાષ્ટ્ર

ભીમા કોરેગાંવ હિંસા: પાંચ લોકોની ધરપકડ મામલે આજે આવી શકે ચૂકાદો

મુંબઇ: ભીમા કોરેગાવ હિંસા કેસમાં થયેલ 5 બુદ્ધીજીવીઓની ધરપકડ મામલે સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચૂકાદો સંભળાવી શકે છે. આ કેસમાં પાંચ માનવાધિકાર કાર્યકર્તાઓ પર આરોપ લાગ્યા છે. વરવરા રા

આગાહી:ભારતના આ 3 રાજ્યોમાં પડી શકે ભારે વરસાદ,તંત્ર થયું સાબદું

મુંબઇ: હવામાન વિભાગ દ્વારા પુરની તારાજી વચ્ચે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. દેશના પાંચ રાજ્યમાં ભારે વરસાદના પગલે 43 લોકોના મોત પણ થયા છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, મુંબઈ


Recent Story

Popular Story