ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / પ્રોપર્ટીના કામકાજમાં રાહત મળશે, આ રાશિના જાતકોને થશે લાભ, વાંચો આજનું રાશિફળ

photo-story

14 ફોટો ગેલેરી

રાશિફળ / પ્રોપર્ટીના કામકાજમાં રાહત મળશે, આ રાશિના જાતકોને થશે લાભ, વાંચો આજનું રાશિફળ

Last Updated: 10:33 PM, 11 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ શનિવાર (12 સપ્ટેમ્બર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

12 09 2026 શનિવાર, માસ ભાદરવો, પક્ષ સુદ, તિથિ એકમ સવારે 7:45 પછી બીજ, નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની, યોગ શુભ, કરણ બાલવ, રાશિ કન્યા (પ.ઠ.ણ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટીને લગતા કામકાજમાં રાહત આપશે, શત્રુ પર વિજય મેળવશો, પારિવારિક તણાવને કારણે માનસિક અશાંતિ રહેશે, કામકાજમાં જવાબદારીમાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો આજના દિવસે સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવાશે, ધંધાકીય કામમાં લાભ થશે, શેર બજારથી લાભ થશે, પ્રવાસના યોગ બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ માટે જમીનને લગતા કામમાં ફાયદો થશે, માતા તરફથી આશીર્વાદ મળશે, ધંધામાં નવી તકો મળશે, પરિવારનો સુંદર સહયોગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોએ આજના દિવસે સમજદારીથી કામ કરશે તો લાભ થશે, પારિવારિક સુખમાં વધારો થશે, મોટાભાઈથી લાભ થશે, રોકાણ કરેલું આજે લાભ કરાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ.ટ)

સિંહ રાશિના જાતકોને આર્થિક બાબતમાં ઉન્નતિ થશે, સમજ્યા વગરનું રોકાણ નુકસાન કરશે, પારિવારિક સહયોગ મળશે, ખોટા લોકોથી દૂર રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

કન્યા રાશિના જાતકોને આજના દિવસે સ્વાસ્થ્યમાં સાચવવું જરૂરી છે, આત્મબળથી કામ કરશો તો ફાયદો થશે, નવા રોકાણમાં ધીરજથી કામ લેવું, જીવનસાથી સાથે પ્રવાસ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર.ત.)

તુલા રાશિના જાતકોએ આજના દિવસ દરમિયાન ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો, નવા આવકના દ્વાર ખુલશે, ભાગીદારીવાળા કામમાં સાચવવું, માનસિક ચિંતા રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસે આર્થિક બાબતોમાં લાભ થશે, આકસ્મિક ધનલાભની સંભાવના છે, પ્રોપર્ટીને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે, વાહન ચલાવવામાં કાળજી રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

ધન રાશિના જાતકોને આજના દિવસે આવકના સાધનોમાં વૃદ્ધિ થશે, વાહન લેવાના યોગ સારા છે, નવું ઘર લેવા માટે ઉત્તમ દિવસ છે, સહ કર્મચારીનો સહયોગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ.જ.)

મકર રાશિના જાતકોને જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે, આવકમાં વધારો થશે, સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો, નાની નાની મુશ્કેલીમાંથી માર્ગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

કુંભ રાશિના જાતકોનું આજે પારિવારિક જીવન સુખમય બનશે, બહારના કામથી સારી આવક થશે, નોકરીમાં નવી તકો પ્રાપ્ત થશે, તબિયત માટે દિવસ ઠીક નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

મીન રાશિના જાતકોને આજનો દિવસ વ્યવસાયમાં થોડી ચિંતા રહેશે, ધંધાને અને પરિવારને સાથે ના રાખો, યાત્રા પ્રવાસના યોગ બનશે, પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Today Panchang Daily Rashifal 12 September 2026 Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ