ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 12:13 AM, 11 September 2026
1/5
2/5
ADVERTISEMENT
3/5
એક સ્પષ્ટવક્તા ઈન્ટરવ્યુમાં પોતાના દિલનો અવાજ રજૂ કરતાં રેહાના પંડિતે જણાવ્યું કે, "કેમિસ્ટ્રી અને કમ્પેટેબિલિટી (સુસંગતતા) એ બે સાવ અલગ બાબતો છે. તે સમયે મારી અંદર ઈમોશનલ મેચ્યોરિટીનો અભાવ હતો. આ રિલેશનશિપે મને ભારે ટ્રોમા અને ટોર્ચર આપ્યું છે. હું આ રિશ્તાને બચાવવા સતત પ્રયાસ કરતી રહી અને તેની નિષ્ફળતાને મેં પર્સનલી લઈ લીધી હતી."
4/5
અલગ-અલગ ધર્મ હોવાના કારણે વિચારોમાં ભારે મતાંતર સર્જાયો હોવાનો ઉલ્લેખ કરતાં રેહાનાએ ઉમેર્યું કે, અમારા ધર્મ અલગ હતા, જેથી અમારી વિચારસરણીમાં ઘણો તફાવત હતો. ધીમે ધીમે મારી ધાર્મિક આસ્થા પર પણ સવાલો ઉઠવા લાગ્યા હતા. ઝીશાને અન્ય લોકોના બહેકાવામાં આવીને મને ધર્મ પરિવર્તન કરવા સુધી કહી દીધું હતું. મને કોઈ મારા પર નિયંત્રણ કે કન્ટ્રોલ કરે તે જરાય પસંદ નથી.
ADVERTISEMENT
5/5
અભિનેત્રીએ સ્વીકાર્યું કે ઝીશાન જ્યારે રિયાલિટી શોમાં હતો ત્યારે તેનું વર્તન જોઈને જ વોર્નિંગ સાઈન મળી ગઈ હતી. પરંતુ પ્રેમના આવેગમાં તેણે એ સંકેતોને નજરઅંદાજ કર્યા હતા. આડંબરી પ્રેમ અને સુસંગતતા વચ્ચેનો તફાવત ન સમજી શકવાનો તેને આજે પણ અફસોસ છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ