ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 07:56 PM, 10 September 2026
1/7
જ્યોતિષશાસ્ત્રમાં છાયા ગ્રહ તરીકે ઓળખાતા રાહુનું રાશિ પરિવર્તન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 2026 ના અંતમાં રાહુ મોટો ગ્રહ ગોચર કરવા જઈ રહ્યો છે. જ્યોતિષીય ગણતરી મુજબ, 5 ડિસેમ્બર 2026 ના રોજ રાહુ કુંભ રાશિમાંથી નીકળીને શનિની માલિકીની મકર રાશિમાં પ્રવેશ કરશે. રાહુ એક રાશિમાં આશરે 18 મહિના એટલે કે દોઢ વર્ષ સુધી રહે છે, તેથી આ ગોચરની અસર દીર્ઘકાલીન રહેવાની છે. રાહુ 5 ડિસેમ્બર 2026 થી લઈને 23 જૂન 2028 સુધી મકર રાશિમાં બિરાજમાન રહેશે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને 4 રાશિના જાતકોને કરિયર, નોકરી, વેપાર અને આર્થિક ક્ષેત્રે જબરદસ્ત લાભ મળવાના યોગ બની રહ્યા છે.
2/7
ADVERTISEMENT
3/7
4/7
ADVERTISEMENT
5/7
6/7
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ