ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / બુધના ગોચરથી બનશે ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’, શ્રાદ્ધ પક્ષમાં આ રાશિઓનું ચમકશે ભાગ્ય
7 ફોટો ગેલેરી
Last Updated: 06:58 PM, 10 September 2026
1/7
26 સપ્ટેમ્બર 2026નો દિવસ અત્યંત મહત્વનો અને દુર્લભ સંયોગ લઈને આવી રહ્યો છે. આ જ દિવસથી પિતૃ પક્ષની પવિત્ર શરૂઆત થશે. તે જ સમયે બુદ્ધિ, વ્યાપાર અને વાણીના કારક ગ્રહ બુધ કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિમાં પહેલેથી જ ધન-વૈભવના સ્વામી શુક્ર વિરાજમાન છે. એટલે 26 સપ્ટેમ્બરે બુધના આગમન સાથે શુક્ર અને બુધની યુતિથી ‘લક્ષ્મી-નારાયણ રાજયોગ’નું અત્યંત શુભ નિર્માણ થશે. ચાલો જાણીએ કે કઈ રાશિઓ માટે આ દિવસથી સારોસમય શરૂ થવાનો છે.
2/7
ADVERTISEMENT
3/7
4/7
ADVERTISEMENT
5/7
6/7
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ