ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ધીમા માર્કેટની વચ્ચે રોકેટ બન્યો આ સ્ટોક: જાણો ITDC ના શેરમાં તેજીનું સાચું કારણ

photo-story

5 ફોટો ગેલેરી

બિઝનેસ / ધીમા માર્કેટની વચ્ચે રોકેટ બન્યો આ સ્ટોક: જાણો ITDC ના શેરમાં તેજીનું સાચું કારણ

Last Updated: 05:23 PM, 10 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ડિવિડન્ડની રેકોર્ડ ડેટ પહેલાં ભારે ટ્રેડિંગ વોલ્યુમના કારણે ITDC ના શેરમાં 16% થી વધુનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. પ્રથમ ત્રિમાસિક ગાળાના સકારાત્મક પરિણામો અને વ્યવસાયિક વૃદ્ધિને કારણે હોસ્પિટાલિટી ક્ષેત્રના આ સરકારી સ્ટોકમાં રોકાણકારોનો રસ વધ્યો છે.

1/5

photoStories-logo

1. ધીમા માર્કેટની વચ્ચે રોકેટ બન્યો આ સ્ટોક: જાણો ITDC ના શેરમાં તેજીનું સાચું કારણ

શેરબજારમાં જોવા મળેલા નરમ વલણ અને ધીમી ગતિ વચ્ચે હોસ્પિટાલિટી ક્ષેત્રની સરકારી કંપની ઈન્ડિયા ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ITDC) ના શેરે ગુરુવારે રોકાણકારોને ખુશ કરી દીધા છે. ટ્રેડિંગ સેશન દરમિયાન ભારે ટ્રેડિંગ વોલ્યુમના જોરે ITDC નો શેર 16% થી વધુની વિસ્ફોટક છલાંગ લગાવતો જોવા મળ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના ડેટા અનુસાર, આજના સેશનમાં જ લગભગ 54.64 લાખ શેરોનું અધધ લેવડ-દેવડ નોંધાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ડિવિડન્ડની રેકોર્ડ ડેટ નજીક આવતાં જ શેરમાં તેજી

ડિવિડન્ડની રેકોર્ડ ડેટ નજીક આવતાં જ શેરમાં તેજી:

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક (Q1) ના પરિણામો

ITDC નો ક્વાર્ટર-1 નો દેખાવ પણ ખૂબ મજબૂત રહ્યો છે. કંપનીનું ટર્નઓવર વાર્ષિક ધોરણે 4 ટકા વધ્યું છે, જ્યારે પ્રોફિટ બીફોર ટેક્સ (PBT) માં ગયા વર્ષની સરખામણીએ 11 ટકાનો વધારો નોંધાયો છે. હોસ્પિટાલિટી, એર ટિકિટિંગ, ડ્યુટી-ફ્રી ઓપરેશન્સ અને કન્સલ્ટન્સી જેવા વિવિધ બિઝનેસ વર્ટિકલ્સમાં ઉત્કૃષ્ટ કામગીરી તેમજ ડિજિટલ ગવર્નન્સના કારણે કંપનીના નફામાં સુધારો થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કેવું રહ્યું છે શેરનું ઓવરઓલ પરફોર્મન્સ?

ITDC ના શેરે લાંબા અને ટૂંકા બંને ગાળામાં રોકાણકારોને સારો નફો આપ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં આ સ્ટોક 9.50% વધ્યો છે, જ્યારે વર્ષ 2026 માં અત્યાર સુધીમાં તેણે 16.04% નું રિટર્ન આપ્યું છે. જો લાંબા ગાળાના પ્રદર્શનની વાત કરીએ તો છેલ્લા 3 વર્ષમાં ITDC ના શેરે રોકાણકારોને 70.57% નું મજબૂત વળતર પૂરું પાડ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ડિસ્ક્લેમર

આ અહેવાલમાં આપવામાં આવેલી માહિતી બજારના અનુમાનો અને આંતરરાષ્ટ્રીય સેન્ટિમેન્ટ સંબંધી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. કમોડિટી માર્કેટમાં રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈપણ પ્રકારનું રોકાણ કે ખરીદી કરતા પહેલાં તમારા પ્રમાણિત નાણાકીય સલાહકાર (Financial Advisor) ની સલાહ લેવી હિતાવહ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

ITDC StockMarketIndia ShareMarket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ