ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલનું એલાન
Last Updated: 12:50 PM, 10 September 2026
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે સેવા સંકલ્પ અભિયાન શરૂ કરવામાં આવશે જે 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી સેવા સંકલ્પ યોજાશે. મુખ્યમંત્રીએ કહ્યું કે અવિરત રીતે જન સેવાની કામગીરી, લોકો સુધી લઈ જવામાં આવશે. તેમણે કહ્યું કે ગુજરાતને દેશના ગ્રોથ એન્જિનની ઓળખ અપાવી હતી.
ADVERTISEMENT
17 સપ્ટેમ્બરે રકતદાન અને સાંજે આશીર્વાદનો દીવો પ્રગટાવાશે
સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે નરેન્દ્ર ભાઈના 25 વર્ષના શાસન સૌથી મોટી વિશેષતા છે. કન્યા કેળવણી અભિયાનથી દીકરીઓના શિક્ષણનો પાયો મજબૂત કર્યો છે. 17 સપ્ટેમ્બરે રકતદાન અને સાંજે આશીર્વાદનો દીવો પ્રગટાવવામાં આવશે.
ADVERTISEMENT
17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી સેવા સંકલ્પ
ADVERTISEMENT
17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર મહિના સુધી સેવા સંકલ્પ અભિયાન શરુ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.