ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દર્દીઓને રાહત! અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હવે વોટ્સએપ પર મળશે રિપોર્ટ, નવી સુવિધા શરુ

રાહત / દર્દીઓને રાહત! અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હવે વોટ્સએપ પર મળશે રિપોર્ટ, નવી સુવિધા શરુ

Published By: Hiralal Parmar

Last Updated: 08:14 AM, 10 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની સિવિલ હોસ્પિટલના દર્દીઓને એક મોટી રાહત થઈ છે. તંત્ર દ્વારા હવે વોટ્સએપ પર રિપોર્ટ આપવાની સુવિધા શરુ કરવામાં આવી છે.

ADVERTISEMENT

દર્દીઓને રાહત થાય એવો એક નિર્ણય અમદાવાદની સિવિલ હોસ્પિટલે લીધો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવે વોટ્સએપ પર રિપોર્ટ આપવાની સુવિધા શરુ કરવામા આવી છે. આને કારણે રિપોર્ટ માટે હવે હોસ્પિટલમાં આવવાની જરુર નહીં રહે. દર્દીના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર રિપોર્ટ મોકલી દેવાશે.

રૂમ નં. 75માં તાવ, શરદી માટે નવી OPD શરુ કરાઈ

સિવિલ હોસ્પિટલમાં નવી ઓપીડી પણ શરુ કરવામાં આવી છે જે રૂમ નં. 75માં શરુ કરાઈ છે. 2થી 3 દિવસમાં દર્દીને બ્લડ ટેસ્ટ સહિતના રિપોર્ટ વોટ્સએપ પર મળશે.તે ઉપરાંત બિલિંગ કાઉન્ટર 1થી વધારી 2 કરાયા છે અને ઓનલાઈન ચૂકવણીની સુવિધા પણ શરુ કરવામાં આવી છે.

વધુ વાંચો : ખેડૂતો માટે ખુશખબર : ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય, 12થી 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું યલો એલર્ટ

દર્દીઓને રાહત

વોટ્સએપ પર બ્લડ સહિતના ટેસ્ટ રિપોર્ટ મળવાથી દર્દીઓને રિપોર્ટ લેવા માટે હોસ્પિટલના ધક્કા નહીં ખાવા પડે અને ઘેર બેઠા જ મળી જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

civil hospital ahmedabad civil hospital

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ