ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / સ્વાસ્થ્યમાં સાચવવું, નાણાકીય લેવડદેવડમાં કાળજી રાખવી, આવું હશે 10 સપ્ટેમ્બરનું રાશિફળ

photo-story

14 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / સ્વાસ્થ્યમાં સાચવવું, નાણાકીય લેવડદેવડમાં કાળજી રાખવી, આવું હશે 10 સપ્ટેમ્બરનું રાશિફળ

Last Updated: 11:13 PM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ ગુરુવાર (10 સપ્ટેમ્બર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

10 09 2026 ગુરૂવાર, માસ શ્રાવણ, પક્ષ વદ, તિથિ ચૌદસ સવારે 10:32 પછી અમાસ, નક્ષત્ર મઘા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

જીવનસાથી સાથેનો સંબંધ મધુર રહેશે, જૂની ઉઘરાણી મળશે, આર્થિક ઉપાર્જનની નવી તકો મળશે, કામકાજમાં ઉન્નતિ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

દાંપત્ય જીવન સુખમય રહેશે, પ્રવાસના કામકાજથી ફાયદો થશે, નવા ધંધા માટે ઉત્તમ તકો મળશે, સંતાનો પ્રત્યે કાળજી રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

ભાઈ ભાંડુઓથી લાભ થશે, પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે, મન ઇચ્છિત ફળ પ્રાપ્તિમાં વિલંબ થશે, નાણાકીય લેવડદેવડમાં કાળજી રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

ધન અને પરિવારનું સારું સુખ મળશે, ખોટા ખર્ચાઓમાં સાવધાની રાખવી, પારિવારિક જીવનમાં તણાવ જણાશે, કામકાજમાં મહેનત પછી સફળતા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ.ટ)

સ્વાસ્થ્યની બાબતમાં સાચવવું, ધંધા માટે સારો સમય ચાલી રહ્યો છે, સારા પરિણામો મળશે, ધાર્મિક કાર્ય કરવાથી લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

સપનાઓને સાકાર કરવા ઉત્તમ સમય છે, આવકના નવા સ્ત્રોત્ર મળશે, માનસિક શાંતિનો અનુભવ થશે, કૌટુંબિક સમસ્યાઓનું સમાધાન થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર.ત.)

બીજાની વાતોથી ભ્રમિત ના બનશો, તમારા કામમાં જ વિશ્વાસ રાખવો, ધંધામાં અને પરિવારમાં તણાવ રહેશે, જમીન મકાનને લગતા કાર્યોમાં લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

કરેલો પરિશ્રમ ફળદાયી બનશે, ધંધા વેપારમાં આર્થિક લાભ થશે, સામાજિક કાર્યોમાં સફળતા મળશે, સંતાનના અભ્યાસમાં સુધારો જણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

જમીનને લગતા કામથી લાભ થશે, ભાગ્યોદય માટે ઉત્તમ સમય છે, નોકરીની નવી તકો ઓફર મળે, ભાગીદારો અને જીવન સાથીનો સહકાર મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ.જ.)

આજે આપના ધીરજની કસોટી થશે, જે કામ કરી શકાય તેવા કામ જ હાથમાં લેવા, વ્યવસાયના કામમાં ધ્યાન આપી શકશો, નોકરિયાતને ઉત્તમ તકો મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

પરિવારમાં શુભ સમાચારથી ખુશી વધશે, ધંધાકીય ક્ષેત્રમાં સફળતા મળશે, નોકરિયાતને કામમાં મહેનત વધશે, જીવનસાથીના વિચારો સાથે મૈત્રી કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આર્થિક સ્થિતિ મજબૂત બનશે, વાદવિવાદથી નુકસાન થશે તો સાચવવું, આજનો દિવસ ઉતાર ચઢાવનો રહે, ખોટું સાહસ અને ઉતાવળ કરવી નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

DailyHoroscope AajNuRashifal Rashifal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ