ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડ્યો, 10થી 15 શ્રમિકો દટાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરુ

દુર્ઘટના / ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડ્યો, 10થી 15 શ્રમિકો દટાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરુ

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 10:48 PM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરના કુડાસણમાં બુધવારે રાતે એક મોટી દુર્ઘટના બની હતી. બની રહેલી બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડતાં 10થી 15 મજૂરો દટાયા હતા.

ADVERTISEMENT

ગાંધીનગર નજીકના કુડાસણમાં બની રહેલી એક બિલ્ડિંગનો એક મોટો હિસ્સો તૂટી પડતાં 10થી 15 મજૂરો દટાયા હતા.

સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો

સ્લેબ પટકાતાં નીચે કામ કરી રહેલા 10થી 15 શ્રમિકો દટાયા હતા. દુર્ઘટનાની જાણ તથાં પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો અને દટાયેલા લોકોને બહાર કાઢવા બચાવ અભિયાન શરુ કરાયું હતુ.

આ પણ વાંચોઃ લંડનની સડકો પર વિરાટ કોહલીનો ક્યૂટ અંદાજ, દીકરા અકાયનું સ્ટ્રોલર સંભાળતા જોવા મળ્યા; અનુષ્કાના લુકે પણ ખેંચ્યું ધ્યાન!

હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચ્યાં

દુર્ઘટનાની જાણ થતાં જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચ્યાં હતા.

લોકોના ટોળેટોળા વળ્યાં

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનામાં સ્લેબ નીચે કામ કરી રહેલા કેટલાક મજૂરો દટાયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Gandhinagar kudasan Gandhinagar news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ