ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / લંડનની સડકો પર વિરાટ કોહલીનો ક્યૂટ અંદાજ, દીકરા અકાયનું સ્ટ્રોલર સંભાળતા જોવા મળ્યા; અનુષ્કાના લુકે પણ ખેંચ્યું ધ્યાન!
6 ફોટો ગેલેરી
Last Updated: 01:25 PM, 9 September 2026
1/6
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડનની સડકો પર સાથે ફરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલી દીકરા અકાયનું સ્ટ્રોલર સંભાળતા નજરે પડ્યા હતા. વિરાટનો આ ક્યૂટ અંદાજ સોશિયલ મીડિયા પર ફેન્સનું ધ્યાન ખેંચી રહ્યો છે. અનુષ્કા શર્માનો સ્પોર્ટી લુક પણ ચર્ચામાં રહ્યો હતો.
2/6
વાયરલ થઈ રહેલી તસવીરોમાં વિરાટ કોહલી લંડનના રસ્તા પર સ્ટ્રોલર લઈને ફરતા જોવા મળે છે. જોકે સ્ટ્રોલરમાં અકાય જોવા મળ્યો ન હતો. તસવીરો પરથી એવું લાગી રહ્યું છે કે વિરાટ કદાચ અકાયના નર્સરીમાંથી આવવાની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન અનુષ્કા પણ તેમની સાથે જોવા મળી હતી.
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
6/6
વિરાટ અને અનુષ્કા પોતાના બાળકો વામિકા અને અકાયને મીડિયા લાઈમલાઈટથી દૂર રાખવા માટે જાણીતા છે. રિપોર્ટ્સ અનુસાર બંને બાળકોના ઉછેર માટે શાંત અને સામાન્ય વાતાવરણ ઈચ્છે છે. આ કારણે તેઓ પરિવાર સાથે લંડનમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. જોકે બંને સમયાંતરે ભારત આવતા-જતા પણ રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ