ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 40ની ઉંમરે ફરી માતા બનશે દીપિકા, બીજી વાર મમ્મી બનવાની ખુશી કરી શેર

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / 40ની ઉંમરે ફરી માતા બનશે દીપિકા, બીજી વાર મમ્મી બનવાની ખુશી કરી શેર

Last Updated: 11:41 PM, 8 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દીપિકા પાદુકોણે બીજી વાર માતા બનવાની તૈયારીમાં હેવી બેબી બમ્પ સાથેની તસવીરો શેર કરી છે. જેમાં પતિ રણવીર અને દીકરી દુઆ સાથેના આ ઇમોશનલ મોમેન્ટ્સે ફેન્સના દિલ જીતી લીધા છે.

1/6

photoStories-logo

1. દીપિકાની પ્રેગ્નન્સી

બોલીવુડની ખૂબસૂરત એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ફરી એકવાર માતા બનવા જઈ રહી છે. 40 વર્ષની ઉંમરે તેને બીજી વાર પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે અને હવે ઇન્સ્ટાગ્રામ પર હેવી બેબી બમ્પ સાથેની નવી તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ફોટોઝમાં આખું પરિવાર

તસવીરોમાં દીપિકા સાથે પતિ રણવીર સિંહ અને નાની દીકરી દુઆ પણ જોવા મળે છે. આખું પરિવાર સફેદ કપડાંમાં ટ્વિનિંગ કરીને કેમેરા સામે ઊભું છે. રણવીરે દુઆને ગોદમાં લીધી છે જ્યારે દીપિકા પોતાની દીકરીને પ્રેમથી જોઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. બેબી બમ્પ

એક તસવીરમાં રણવીરે દીપિકાના બેબી બમ્પ પર હાથ મૂક્યો છે અને નાની દુઆ પણ મમ્મીના પેટને જોઈ રહી છે. આ સમયે દીપિકા ઇમોશનલ થઈ ગઈ હોય તેમ લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કેપ્શન

જેના કેપ્શનમાં કપલે લખ્યું છે – “બેબી દુઆ અને અમારું દિલ મોટું થઈ રહ્યું છે. તમારી બધી દુઆઓ માટે આભાર.” દીપિકા હાલ ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. એપ્રિલમાં જાહેરાત

આ વર્ષના એપ્રિલમાં તેને બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. દુઆનો જન્મ સપ્ટેમ્બર 2024માં થયો હતો અને હવે તે લગભગ બે વર્ષની થઈ ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મેટરનિટી શૂટ

બ્લેક એન્ડ વ્હાઇટ મેટરનિટી શૂટમાં દીપિકા ખુબ સુંદર લાગે છે. આ તસવીરો જોઈને ફેન્સ ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને પરિવારને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Deepika pregnancy Deepika Padukone baby bump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ