ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 31 રૂપિયામાં ચાલશે 132 કિમી, Kineticએ લૉન્ચ કર્યું ધાંસૂ સ્કૂટર, જાણો કિંમત
5 ફોટો ગેલેરી
Last Updated: 12:27 AM, 9 September 2026
1/5
કાઇનેટિકે પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટર લાઇનઅપમાં નવો વેરિઅન્ટ એડ કર્યું છે. જેમાં આ કંપનીએ DX+ વેરિઅન્ટમાં 3.1 કિલોવોટ-અવરની મોટી બેટરી સાથે નવો ઓપ્શન લોન્ચ કર્યો છે, જે હવે તેમના પોર્ટફોલિયોમાં સૌથી વધુ રેન્જ આપનારો સ્કૂટર બની ગયો છે. જેની IDC ક્લેમ્ડ રેન્જ 132 કિલોમીટર છે.
2/5
ADVERTISEMENT
3/5
4/5
કિંમતની વાત કરીએ તો DXના 2.6 કિલોવોટ-અવર વેરિઅન્ટની કિંમત 1,11,499 રૂપિયા એક્સ-શોરૂમ છે. DX+ના 2.6 કિલોવોટ-અવર વેરિઅન્ટની કિંમત 1,21,174 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે નવા 3.1 કિલોવોટ-અવર વેરિઅન્ટની કિંમત 1,27,650 રૂપિયા છે. ઘરની વીજળી 10 રૂપિયા પ્રતિ યુનિટથી સંપૂર્ણ ચાર્જ કરવામાં આશરે 31 રૂપિયાનો ખર્ચ આવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું