ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વરસાદને લઈને મોટા સમાચાર, આ તારીખથી ગુજરાતમાં શરુ થશે નવો રાઉન્ડ, પડશે ભારે વરસાદ

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન / વરસાદને લઈને મોટા સમાચાર, આ તારીખથી ગુજરાતમાં શરુ થશે નવો રાઉન્ડ, પડશે ભારે વરસાદ

Last Updated: 10:59 PM, 8 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

છેલ્લા એક મહિનાથી સંતાયેલા મેઘરાજા હવે ફરી દેખાય તેવી શક્યતા ઊભી થઈ છે. હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

1/6

photoStories-logo

1. 12 -13 સપ્ટેમ્બરે છુટાછવાયા સ્થળે ભારે વરસાદ

હવામાન વિભાગ તરફથી ચોમાસાને લઈ સારા સમાચાર આવ્યા. આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 અને 13 સપ્ટેમ્બરે તો રાજ્યના અલગ અલગ જિલ્લામાં છુટાછવાયા સ્થળે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. નવી સિસ્ટમ સક્રિય થવાની આગાહી

આગામી દિવસોમાં વરસાદની નવી સિસ્ટમ સક્રિય થવાની આગાહીથી ખેડૂતોને રાહત મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. કયા જિલ્લાઓમાં પડી શકે વરસાદ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની પ્રવૃત્તિ વધશે. અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 12 સપ્ટેમ્બરે નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. હવામાન વિભાગના ડાયરેક્ટરે શું કહ્યું?

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, આગામી 14 સુપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. 12 અને 13 તારીખે ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં 13 તારીખે ભારે વરસાદ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની શું આગાહી?

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સરહદ થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેના કારણે આગામી 12 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ચાર રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે સક્રિય ચોમાસા અને ઉત્તર પ્રદેશ પર રચાયેલા નીચા દબાણવાળા ક્ષેત્રની પૂર્વ તરફ ગતિને કારણે, ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

gujarat rain news gujarat rain gujarat rain forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ