ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ઉમેદવારો જોગ! પોલીસ ભરતી પરીક્ષામાં 388 ઉમેદવારો 'નાપાસ' થયા, તમારુ નામ તો નથીને?

ગુજરાત / ઉમેદવારો જોગ! પોલીસ ભરતી પરીક્ષામાં 388 ઉમેદવારો 'નાપાસ' થયા, તમારુ નામ તો નથીને?

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 07:42 PM, 8 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસ ભરતી સંબંધિત એક મોટા સમાચાર સામે આવ્યાં છે જે ઉમેદવારો માટે જાણી લેવા જરુરી છે.

ADVERTISEMENT

તાજેતરમાં યોજાયેલી પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. પોલીસ ભરતી બોર્ડ ગેરરીતિના આરોપસર 388 ઉમેદવારોને ભરતીમાંથી બહાર કરી દીધાં છે. લેખિત પરીક્ષામા ગેરરીતિ અને સીસીટીવી મોનીટરીંગથી પકડાઈ ગેરરીતિ સામે આવી હતી જે પછી આ એક્શન લેવાયું હતું.

388 ઉમેદવારો 14 સપ્ટેમ્બર સુધી પોતાની વાત રજૂ કરી શકશે

388 ઉમેદવારો 14 સપ્ટેમ્બર સુધી પોતાનો પક્ષ રાખવા બોર્ડ સમક્ષ અરજી કરી શકશે.

આ પણ વાંચોઃ NPSના નિયમોમાં મોટો ફેરફાર, સરકારી કર્મચારીઓને મળશે ઉપાડના નવા વિકલ્પો

23 ઓગસ્ટે લેખિત પરીક્ષા યોજાઈ હતી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ કેડરની કુલ 950 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. PSI (વાયરલેસ)ની 172, ટેકનિકલ ઓપરેટરની 698, PSI (મોટર ટ્રાન્સપોર્ટ)ની 35 અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર (ગ્રેડ-1)ની 45 જગ્યાઓ માટે ભરતી કરાઈ હતી. ભરતી અંગેની લેખિત પરીક્ષા 23 ઓગસ્ટ, 2026ના રોજ અમદાવાદ ખાતે યોજાઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

lrd gujarat lrd bharti news lrd bharti

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ