ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 9 સપ્ટેમ્બરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

photo-story

11 ફોટો ગેલેરી

અંકરાશિ / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 9 સપ્ટેમ્બરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

Last Updated: 12:06 AM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

9 સપ્ટેમ્બરના અંક જ્યોતિષમાં 6 અને 8 વાળાઓને કામમાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. તો બીજા મૂળાંકવાળાઓને કરિયર અને પરિવારમાં સકારાત્મક મોકા મળી શકે છે.

1/11

photoStories-logo

1. અંક જ્યોતિષ

9 સપ્ટેમ્બર 2026ના દિવસનું અંક જ્યોતિષ મૂળાંકના આધારે દરેક માટે અલગ-અલગ સંકેત આપી રહ્યું છે. જેમાં અમુક મૂળાંકવાળાઓને કરિયર અને નાણાંમાં લાભ મળી શકે છે જ્યારેઅમુકને નિર્ણય લેતી વખતે વિશેષ સાવધાની રાખવી પડશે. ખાસ કરીને મૂળાંક 6 અને 8 વાળાઓને કામકાજમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે તેથી તેમને વધુ સાવધાન રહેવાની સલાહ અપાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. મૂળાંક 1

આજનો દિવસ સારા પરિણામો લાવી શકે છે. વ્યવસાયને આગળ વધારવાની યોજનાઓ પર કામ શરૂ કરવાનો સારો અવસર મળશે. રોકાણના નિર્ણયો લાભકારક સાબિત થઈ શકે છે પણ વિચારીને જ પગલું ભરો. નોકરી બદલવાનો વિચાર હોય તો સારી તક હાથમાં આવી શકે છે. જીવનસાથી સાથે ફરવાનો કાર્યક્રમ બની શકે અને આત્મવિશ્વાસ વધશે. તમારા માટે શુભ અંક 80 અને શુભ રંગ પીળો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/11

photoStories-logo

3. મૂળાંક 2

વર્ક પ્લેસમાં મહેનતનું ફળ મળી શકે છે અને પ્રમોશનના સંકેતો જોવા મળી રહ્યા છે. પરિવાર સાથેના સંબંધો મીઠા રહેશે. ખર્ચ અને બચત વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. શિક્ષણ સાથે જોડાયેલા લોકો માટે દિવસ અનુકૂળ રહેશે. પ્રોપર્ટી સંબંધિત સારી ખબર મળી શકે છે અને વિદેશી વ્યવસાયની યોજના આગળ વધી શકે છે. તમારા માટે શુભ અંક 50 અને શુભ રંગ સિલ્વર રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. મૂળાંક 3

સંતાન તરફથી એવી ખબર મળી શકે છે જે મનને આનંદ આપે. નોકરી કરતા લોકોની કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. વધારાની આવક માટે પાર્ટ-ટાઇમ કામની વિચારણા કરી શકાય. વાહન ચલાવતી વખતે વધુ સાવધાની રાખો. વૈવાહિક જીવનમાં પ્રેમ અને સમજણ જળવાઈ રહેશે. તમારા માટે શુભ અંક 38 અને શુભ રંગ ગોલ્ડન રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/11

photoStories-logo

5. મૂળાંક 4

માતા-પિતાનો આશીર્વાદ કામ આવશે અને કોઈ નવી વસ્તુ ખરીદવાનો યોગ બની શકે છે. લાંબા સમયથી અટવાએલી વ્યવસાય યોજનાઓને ફરીથી શરૂ કરવાનો મોકો મળશે. મોટા ઓર્ડર કે નવા મોકાથી ઉત્સાહ વધશે. મહેનત અને સાચા નિર્ણયો ભવિષ્યમાં સારો લાભ આપી શકે છે. તમારા માટે શુભ અંક 19 અને શુભ રંગ જાંબલી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. મૂળાંક 5

આજે પોતાની તાકાત અને કમજોરીને સમજીને આગળની રણનીતિ તૈયાર કરવાનો સમય છે. ઘરમાં મહેમાન આવવાથી વાતાવરણ ખુશખુશાલ બની રહેશે. નાણાંના નવા અવસરો હાથમાં આવી શકે છે. નોકરીમાં કોઈ મહત્વના પ્રોજેક્ટની જવાબદારી મળી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસના તણાવમાંથી રાહત મળશે અને ધ્યાન વધુ સારી રીતે કેન્દ્રિત થશે. તમારા માટે શુભ અંક 31 અને શુભ રંગ કેસરી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/11

photoStories-logo

7. મૂળાંક 6

આજે બેંકિંગ કે નાણાકીય ક્ષેત્રના કોઈ પરિચિત સાથે મુલાકાત થઈ શકે છે. વ્યવસાયમાં અમુક લોકો અડચણ ઊભી કરવાનો પ્રયત્ન કરી શકે છે, તેથી યોજનાઓ દરેક સાથે શેર ન કરો. જૂના નિર્ણયોને લઈને પસ્તાવો થઈ શકે છે, પણ તેમાંથી શીખીને આગળ વધવું જ યોગ્ય છે. પરિવારમાં ખુશી અને એકતા જળવાઈ રહેશે. તમારા માટે શુભ અંક 11 અને શુભ રંગ ક્રીમ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. મૂળાંક 7

આજે નજીકના લોકો અને શુભચિંતકોની લાગણીઓનું સન્માન કરવું જરૂરી છે. વિદેશમાં અભ્યાસ માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે. કોઈ ખાસ વ્યક્તિ તરફથી સરપ્રાઇઝ અથવા ભેટ મળવાની શક્યતા છે. થોડા સમય માટે આત્મવિશ્વાસ ઓછો લાગી શકે છે. મિત્ર રોકાણની સલાહ આપી શકે છે તેથી નિર્ણય પહેલાં સારી રીતે તપાસ કરી લો. તમારા માટે શુભ અંક 21 અને શુભ રંગ લાલ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/11

photoStories-logo

9. મૂળાંક 8

આજે પરિવારની ભલાઈને લગતો કોઈ મહત્વનો નિર્ણય લેવો પડી શકે છે. નોકરીમાં જવાબદારી અને કામનું દબાણ વધી શકે છે પણ સમજદારીથી પરિસ્થિતિ સંભાળી લેશો. મનની ઇચ્છા પૂરી થતાં ઘરમાં પૂજા-પાઠ કે ધાર્મિક કાર્યક્રમ થઈ શકે છે. નવી વસ્તુ ઘરે આવવાથી પરિવારમાં ઉત્સાહ અને આનંદ વધશે. તમારા માટે શુભ અંક 22 અને શુભ રંગ ગ્રે રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. મૂળાંક 9

આજે જીવનસાથી કે પરિવાર માટે કોઈ ખાસ કાર્યક્રમની યોજના બનાવી શકાય છે. નોકરીમાં આગળ વધવા માટે અનુભવી સહકર્મીઓની સલાહ લેવી ફાયદાકારક રહેશે. રોકાણથી સારો નફો મળતાં પોતાની પસંદની વસ્તુ ખરીદી શકાય છે. જીવનના ઉતાર-ચઢાવને સહજતાથી સ્વીકારીને સકારાત્મક વિચાર સાથે આગળ વધો. તમારા માટે શુભ અંક 29 અને શુભ રંગ સફેદ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/11

photoStories-logo

11. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Numerology Ankarashi Root Number
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ