ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઓછા વ્યાજે SBIની ₹25 કરોડ સુધીની લોન, પરંતુ આ ખાસ લોકો જ તેનો લાભ લઈ શકશે; જાણો કોણ લઈ શકે!

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / ઓછા વ્યાજે SBIની ₹25 કરોડ સુધીની લોન, પરંતુ આ ખાસ લોકો જ તેનો લાભ લઈ શકશે; જાણો કોણ લઈ શકે!

Last Updated: 12:58 PM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Utility News: મહિલાઓ આગળ વધે તેના માટે સરકારથી લઇ બેંક સુધી સપોર્ટ કરે છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક પણ મહિલાઓને સપોર્ટ આપવા માટે એક યોજના ચલાવે છે. આ યોજના મહિલા ઉદ્યોગસાહસિકોને નાણાકીય સહાય પૂરી પાડે છે.

1/5

photoStories-logo

1. મહિલાઓ માટે યોજના

તમે મહિલા છો અને તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા અથવા હાલના વ્યવસાયને વિસ્તૃત કરવા માંગો છો, તો દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) "સ્ત્રી શક્તિ યોજના" હેઠળ લોન આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સરળ શરતો પર લોન

મૈન્યુફૈક્ચરિંગ, વેપાર અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલ વ્યવસાયો માટે આ યોજના હેઠળ સરળ શરતો પર લોન મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ₹25 કરોડ સુધીની લોન

વ્યવસાયની જરૂરિયાતો અને નાણાકીય પરિસ્થિતિના આધારે મહિલાઓ આ યોજના હેઠળ ₹25 કરોડ સુધીની લોન મેળવી શકે છે. આ લોન દૈનિક વ્યવસાયિક ખર્ચ અને લાંબા ગાળાની અવધી અથવા મશીનરી ખરીદવા બંને માટે આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ખાસ વ્યાજ દરમાં ડિસ્કાઉન્ટ

મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે એસબીઆઇ આ યોજના હેઠળ વ્યાજ દરમાં રાહત આપે છે. મહિલાઓને ₹2 કરોડ સુધીની લોન પર 0.50% વ્યાજ દરમાં છૂટ મળે છે. આનાથી મહિલાઓના વ્યવસાય માટે દેવા ચુકવણીની રકમ ઘણી ઓછી થઇ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ટર્મ લોન માટે ચુકવણી

ટર્મ લોન માટે ચુકવણીનો સમયગાળો 7 થી 10 વર્ષ સુધીનો હોઈ શકે છે. લોનની રકમના આધારે બેંક 15% થી 25% ના માર્જિન મનીની માંગ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Women State Bank of India Business Ideas
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ