ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 10:00 PM, 9 September 2026
1/7
2/7
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તો તીવ્ર વરસાદની સંભાવના છે. તો મેદાની વિસ્તારોમાં પૂર્વીય યુપી, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં આંધી-તોફાન સાથે વીજળી કડાકાની ચેતવણી આપવામાં આવી છે.
ADVERTISEMENT
3/7
4/7
ADVERTISEMENT
5/7
6/7
ADVERTISEMENT
7/7
ગુજરાતમાં 12 અને 13 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે બે દિવસ માટે યલો એલર્ટ આપ્યું છે. આગામી 12થી 15 તારીખ સુધી રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેશે. જેમાં 12 તારીખે સુરત, નવસારી, નર્મદા, તાપી, ડાંગ, વલસાડમાં વરસાદનું યલો એલર્ટ તો 14 તારીખે સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ