ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવેથી આધાર કાર્ડને અહીં લિંક કરવું ફરજિયાત, બસ ઘરે બેઠાં ફોલો કરો આ પ્રોસેસ
6 ફોટો ગેલેરી
Last Updated: 07:47 PM, 9 September 2026
1/6
આધાર લિંકિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ESIC લાભાર્થીઓની ઓળખની authenticate કરવાનો છે. આનાથી લાભાર્થીઓની ઓળખની પુષ્ટિ કરવામાં મદદ મળે છે અને ESIC સેવાઓનો અવિરત લાભ મેળવવાનું સરળ બને છે. ESIC માત્ર તબીબી સારવારની સુવિધાઓ મળતી નથી. આ હેઠળ હોસ્પિટલમાં દાખલ થવાની સુવિધા, પ્રસૂતિ સંબંધિત લાભો, માંદગી દરમિયાન આર્થિક સહાય અને નોકરી દરમિયાન થયેલી ઈજાઓ માટે વળતર જેવા લાભોનો સમાવેશ થાય છે. તેથી, ESIC ના લાભાર્થીઓ માટે આધાર authenticationની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવી જરુરી છે.
2/6
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
Authentication ની રિક્વેસ્ટ સબમિટ થઈ જાય પછી, તમને એક રેફરેન્સ નંબર પ્રાપ્ત થશે. આ નંબરને સુરક્ષિત રાખવો હિતાવહ છે, કારણ કે બાદમાં સ્ટેટસ તપાસવા માટે તેની જરૂર પડી શકે છે. Authentication અને ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારું આધાર તમારા ESIC રેકોર્ડ સાથે લિંક થઈ જશે.
6/6
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન એક મહત્વપૂર્ણ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે: તમારા આધાર સાથે રજિસ્ટર મોબાઈલ નંબર એક્ટિવ હોવો જોઈએ. તેનું કારણ એ છે કે ઓનલાઈન authentication માટે જરૂરી OTP આ નોંધાયેલ મોબાઈલ નંબર પર જ મોકલવામાં આવશે. જો નોંધાયેલ મોબાઈલ નંબર નિષ્ક્રિય હોય અથવા તમારી પાસે તેની પહોંચ ન હોય, તો OTP મેળવવામાં તમને મુશ્કેલી પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ