ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બીચ પર બિકિનીમાં આકાંક્ષા પુરીએ લગાવ્યો હોટનેસનો તડકો, ફેન્સ બોલ્યા, ''કયામત આ ગઈ'

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / બીચ પર બિકિનીમાં આકાંક્ષા પુરીએ લગાવ્યો હોટનેસનો તડકો, ફેન્સ બોલ્યા, ''કયામત આ ગઈ'

Last Updated: 04:55 PM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આકાંક્ષા પુરીએ પિંક બિકીનીમાં સમુદ્ર કિનારે ફોટા શેર કરીને પોતાની ફિટનેસ અને બોલ્ડ લુક ફ્લોન્ટ કર્યો છે. જેમાં ફેન્સ તેની તારીફ કરી રહ્યા છે અને આ તસવીરો પણ ઝડપથી વાયરલ થઈ ગઈ છે.

1/6

photoStories-logo

1. આકાંક્ષા પુરી

ટીવી અને ભોજપુરી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ આકાંક્ષા પુરી હંમેશા સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવતી રહે છે. આ વખતે તેને પિંક કલરની બિકીનીમાં ફોટા શેર કરીને ફરી એકવાર ધૂમ મચાવી દીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ટોન્ડ ફિગર

સમુદ્ર કિનારે ચિલ કરતી આ તસવીરોમાં આકાંક્ષા પુરી પોતાના કિલર લુક અને ટોન્ડ ફિગર સાથે ખૂબ જ આત્મવિશ્વાસથી જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ફિટનેસ

41 વર્ષની ઉંમરે પણ આકાંક્ષાની ફિટનેસ જોઈને ફેન્સ હેરાન છે. તે નિયમિત જીમ અને વર્કઆઉટના વીડિયો પણ શેર કરતી રહે છે. આ ફોટા સાથે તેને કૅપ્શનમાં લખ્યું છે – “આ મૂડ છે, મોમેન્ટ નહીં.”

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સોશિયલ મીડિયા પર ચર્ચા

સોશિયલ મીડિયા પર આ તસવીરોને જોતાં જ લાઈક્સ અને કોમેન્ટ્સની બોમ્બારી થઈ રહી છે. અનેક ફેન્સ તેમની પ્રશંસા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે “કયામત આવી ગઈ,”

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. મજાકિયા કોમેન્ટ્સ

જ્યારે અમુક મજાકિયા કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. આકાંક્ષા પુરીનો આ બોલ્ડ અને કોન્ફિડન્ટ અંદાજ ફરી એકવાર ચર્ચાનો વિષય બની ગયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સ્વિમસૂટ

પહેલાં પણ તેને બ્લેક કટ-આઉટ સ્વિમસૂટમાં તસવીરો મૂકી હતી જેમાં શીયર ક્રોચેટ સ્કર્ટ, સ્ટેટમેન્ટ નેકપીસ અને રેડ બેગ સાથે લુક કમ્પ્લીટ કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

bold look Akanksha Puri pink bikini
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ