ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 18 સપ્ટેમ્બરથી મંગળનો કર્કમાં પ્રવેશ! આ 5 રાશિઓ માટે સફળતાના સંકેત

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / 18 સપ્ટેમ્બરથી મંગળનો કર્કમાં પ્રવેશ! આ 5 રાશિઓ માટે સફળતાના સંકેત

Last Updated: 07:40 PM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

18 સપ્ટેમ્બરથી મંગળ કર્ક રાશિમાં પ્રવેશીને ગુરુ સાથે યુતિ બનાવશે જે નીચભંગ રાજયોગ કહેવાય છે. જેમાં નીચે મુજબની રાશિ માટે આ સમય ધનલાભ અને સફળતાનો સંકેત આપે છે.

1/6

photoStories-logo

1. નીચભંગ રાજયોગ

જ્યોતિષ મુજબ ગ્રહોની ચાલ બદલાઈ રહી છે અને 18 સપ્ટેમ્બર 2026થી મંગળ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર લગભગ 12 નવેમ્બર સુધી રહેશે. કર્કમાં મંગળ નીચના માનવામાં આવે છે પણ ત્યાં જ ગુરુ ઉચ્ચના છે. આ બંને ગ્રહોની યુતિને નીચભંગ રાજયોગ કે ગુરુ-મંગળ યોગ કહેવામાં આવે છે, જે અમુક રાશિઓ માટે ખાસ લાભકારક સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વૃષભ

આ ગોચર વૃષભ વાળાઓ માટે સારા પરિણામ લાવી શકે છે. અટકેલા કામ પૂરા થશે, જૂના સપના સાકાર થવાની શક્યતા છે અને નવા કામની શરૂઆત પણ થઈ શકે. આત્મવિશ્વાસ વધશે, સ્પર્ધાત્મક પરીક્ષા કે ઇન્ટરવ્યૂમાં સફળતા મળી શકે અને દુશ્મનો પર વિજય મળશે. મંગળવારે મસૂરની દાળનું દાન કરવું ફાયદાકારક રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. કન્યા

કન્યા રાશિ માટે આ યોગ આર્થિક લાભ લાવી શકે છે. અચાનક ધનપ્રાપ્તિના યોગ બની શકે, કારકિર્દીમાં નવી સિદ્ધિ કે પ્રમોશન મળી શકે અને વેપારીઓ માટે નવી ડીલ ફાયદાકારક સાબિત થઈ શકે. મનની કોઈ ઈચ્છા પણ પૂરી થઈ શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. તુલા રાશિ

તુલા રાશિ વાળાઓ માટે આ સમય ખૂબ સારો રહેશે. સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે, અટકેલું પૈસું પાછું મળી શકે અને કારકિર્દીની મુશ્કેલીઓ દૂર થશે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે અને ભૌતિક સુખોમાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. વૃશ્ચિક

વૃશ્ચિક રાશિ માટે મંગળ દ્વાદશ ભાવમાં રહેશે અને રાજયોગકારી છે. શુભ સમાચાર મળી શકે, આર્થિક સ્થિતિ મજબૂત થશે અને મહેનતનું ફળ મળશે. વિદેશ જવાના કે નોકરીના સારા અવસર આવી શકે, ધર્મ-કર્મમાં રુચિ વધશે અને સંપત્તિ તથા પારિવારિક સુખમાં વધારો થઈ શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jupiter Nichabhang Rajyoga Taurus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ