ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / પાક.ને જીવતદાન, ગરમીમાંથી રાહત, આખરે ગુજરાતમાં મેઘરાજાનું આગમન, 4 જિલ્લામાં ધોધમાર વરસાદ
4 ફોટો ગેલેરી
Last Updated: 05:34 PM, 9 September 2026
1/4
2/4
છેલ્લા એક મહિનાથી રીસાયેલા મેઘરાજાએ આખરે રીસ છોડી દીધી છે અને ગુજરાતમાં વરસાદ વરસાવી દીધો છે. લાંબા વિરામ બાદ જામનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની શુભ પધરામણી થઈ હતી. સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમીધારે વરસાદી ઝાપટાં શરુ થતાં ગરમીમાંથી રાહત મળી હતી.
ADVERTISEMENT
3/4
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ