ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આનંદો! ગુજરાતમાં આ બે દિવસ ભારે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી, ક્યાં ક્યાં પડશે?

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન / આનંદો! ગુજરાતમાં આ બે દિવસ ભારે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી, ક્યાં ક્યાં પડશે?

Last Updated: 06:46 PM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ખેડૂતો માટે ખુશખબર આવ્યાં છે. હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.

1/5

photoStories-logo

1. 12-13 સપ્ટેમ્બરે ભારે વરસાદ

ગુજરાતમાં 12 અને 13 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે બે દિવસ માટે યલો એલર્ટ આપ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 12-13 સપ્ટેમ્બરે ભારે વરસાદ

ગુજરાતમાં 12 અને 13 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે બે દિવસ માટે યલો એલર્ટ આપ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. આગામી 12 થી 15 તારીખ સુધી વરસાદનું જોર જોવા મળશે

હવામાન વિભાગે કહ્યું કે આગામી 12થી 15 તારીખ સુધી રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 12 તારીખે સુરત, નવસારી, નર્મદા, તાપી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર, 12 તારીખે સુરત, નવસારી, નર્મદા, તાપી, ડાંગ, વલસાડમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. 14 તારીખે સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ

હવામાન વિભાગે કહ્યું કે 14 તારીખે સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain 2026, Gujarat rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ