ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખેડૂતો માટે ખુશખબર : ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય, 12થી 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું યલો એલર્ટ
6 ફોટો ગેલેરી
Last Updated: 06:32 AM, 10 September 2026
1/6
2/6
ADVERTISEMENT
3/6
વરસાદનું જોર 13 અને 14 સપ્ટેમ્બરે રાજ્યભરમાં ઉગ્ર બનશે. 13 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.
4/6
ADVERTISEMENT
5/6
છેલ્લા એક મહિનાથી રીસાયેલા મેઘરાજાએ આખરે રીસ છોડી દીધી છે અને ગુજરાતમાં વરસાદ વરસાવી દીધો છે. લાંબા વિરામ બાદ જામનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની શુભ પધરામણી થઈ હતી. સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમીધારે વરસાદી ઝાપટાં શરુ થતાં ગરમીમાંથી રાહત મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ