ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / નવા iPhone લોન્ચ થતાં Appleનો મોટો ઉલટફેર, iPhone 16-17 સહિત જૂના મોડલની કિંમતમાં હજારો રૂપિયાનો વધારો!

photo-story

5 ફોટો ગેલેરી

Tech News / નવા iPhone લોન્ચ થતાં Appleનો મોટો ઉલટફેર, iPhone 16-17 સહિત જૂના મોડલની કિંમતમાં હજારો રૂપિયાનો વધારો!

Last Updated: 08:12 AM, 10 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

iPhone: એપલના નવા આઇફોન લોન્ચ કરવામાં આવ્યા છે. પરંતુ કંપનીના ઇતિહાસમાં પહેલી વાર નવા iPhone ના લોન્ચ સાથે જૂના આઇફોન મોડેલ્સની કિંમતમાં વધારો થયો છે.

1/5

photoStories-logo

1. બેઝ મોડેલ માટે ₹17,000 વધુ ખર્ચ કરવા પડશે

આઇફોન17 ની શરૂઆતની કિંમત હવે ₹82,900 થી વધીને ₹99,900 થઈ ગઈ છે. એટલે કે તમારે બેઝ મોડેલ માટે ₹17,000 વધુ ખર્ચ કરવા પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. iPhone 18 Pro

આઇફોન17 ના 512GB વેરિઅન્ટની કિંમત ₹1,02,900 થી વધીને ₹1,24,900 થઈ ગઈ છે. iPhone 18 Pro ની કિંમત ₹1,64,900 થી શરૂ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. આઇફોનની શરૂઆતની કિંમત

તમને જણાવીએ કે આઇફોન17 પ્રો ની લોન્ચ કિંમત ₹1,34,900 હતી. આ 22% નો વધારો દર્શાવે છે. iPhone 18 Pro Max ની શરૂઆતની કિંમત ₹1,79,900 છે. આ iPhone 17 Pro Max ની ₹1,49,900 ની કિંમત કરતાં 20% નો વધારો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આઇફોન થયો મોઘો

નિષ્ણાતોના મતે અપેક્ષા કરતાં વધુ કિંમતમાં વધારો આગામી તહેવારોની મોસમ દરમિયાન ગ્રાહકોની ખરીદીની પેટર્નને પણ અસર કરી શકે છે. ઘણા લોકો તહેવારોની મોસમ દરમિયાન આઇફોન 17 ખરીદી શક્યા હોત, પરંતુ હવે તેઓ તહેવારોની સેલ દરમિયાન તેને ખરીદવાનું ટાળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. જૂના મોડેલો પણ વધુ મોંઘા થયા છે

આઇફોન17ઇ: 256GB વર્ઝનની કિંમત હવે ₹64,900 ને બદલે ₹79,900 છે. 512GB મોડેલ ₹84,900 થી વધીને ₹1,04,900 થયું છે. આઇફોન16 (128GB): તેની કિંમત ₹20,000 વધીને ₹69,900 થી ₹89,900 થઈ ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Apple iPhone18Pro iPhone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ