ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Appleનો iPhone 18 Pro અને Pro Max લોન્ચ, A20 Pro ચિપ અને નવા AI ફીચર્સથી સજ્જ ફોનની ભારતમાં કેટલી છે કિંમત ?

photo-story

6 ફોટો ગેલેરી

ટેક ન્યૂઝ / Appleનો iPhone 18 Pro અને Pro Max લોન્ચ, A20 Pro ચિપ અને નવા AI ફીચર્સથી સજ્જ ફોનની ભારતમાં કેટલી છે કિંમત ?

Last Updated: 08:01 AM, 10 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Apple એ iPhone 18 Pro અને iPhone 18 Pro Max લોન્ચ કર્યા છે. આ વખતે કંપનીએ કિંમતની સાથે સાથે કેમેરા, પ્રોસેસર અને ડિસ્પ્લેમાં પણ નોંધપાત્ર ફેરફારો કર્યા છે. ભારતમાં iPhone 18 Pro ની શરૂઆતની કિંમત 1,64,900 રુપિયા છે, જ્યારે Pro Max ની કિંમત 1,79,900 રુપિયા છે. નવા iPhones માં A20 Pro ચિપ અને બહેતર AI ફીચર્સ પણ મળશે.

1/6

photoStories-logo

1. iPhone 18 Pro અને Pro Max લોન્ચ

Apple એ iPhone 18 Pro અને iPhone 18 Pro Max લોન્ચ કર્યા છે. નવા iPhone Pro મોડલ્સમાં કેમેરા, પ્રોસેસર અને AI ફીચર્સમાં નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા છે. જોકે, તેની કિંમત સૌથી વધુ ચર્ચાનો વિષય બની છે. ભારતમાં iPhone 18 Pro ની શરૂઆતની કિંમત 1,64,900 રુપિયા છે, જ્યારે Pro Max ની કિંમત 1,79,900 રુપિયાથી શરૂ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. નવા iPhoneના સ્પેસિફિકેશન શું છે?

આ વખતે Appleએ iPhone 18 Pro સિરીઝને નવી A20 Pro ચિપથી સજ્જ કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ નવું પ્રોસેસર બહેતર પર્ફોર્મન્સ અને AI કેપેબિલિટીમાં પ્રદાન કરશે. આ ફોનમાં નવી 'Apple Intelligence' ફીચર્સ પણ જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. કેમેરામાં થયો મોટો બદલાવ

iPhone 18 Pro અને iPhone 18 Pro Max માં 48MP ફ્યુઝન મેઈન કેમેરા આપવામાં આવ્યો છે. આ વખતે કેમેરામાં વેરિયેબલ અપર્ચરની સુવિધા પણ મળે છે. આ ઉપરાંત, આ ડિવાઇસીસ 6.3-ઇંચની ProMotion 120Hz ડિસ્પ્લે સાથે આવે છે. આ સુવિધા વિવિધ પ્રકારની લાઇટિંગ સ્થિતિઓમાં ફોટા પાડવામાં મદદરૂપ થાય છે. ટૂંકમાં, જે યૂઝર્સ કેમેરાના પર્ફોર્મન્સને વધુ મહત્વ આપે છે, તેમના માટે તેમાં ઘણી નવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ડિઝાઇનમાં પણ દેખાશે બદલાવ

નવા iPhone Pro મોડલ્સની ડિઝાઇનમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉના વર્ઝનની સરખામણીમાં 'ડાયનેમિક આઇલેન્ડ' ને નાનું કરવામાં આવ્યું છે. એપલે બંને ફોનને નવા કલર વિકલ્પોમાં પણ રજૂ કર્યા છે. ખાસ કરીને 'બર્ગન્ડી' રંગ લોકોનું ધ્યાન ખેંચે તેવી શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. Pro Max માટે આપવી પડશે વધારે કિંમત

iPhone 18 Pro Max ની શરૂઆતની કિંમત 1,79,900 રુપિયા છે. સ્વાભાવિક છે કે, જો તમે વધુ સ્ટોરેજ ધરાવતું મોડેલ પસંદ કરો છો, તો તેની કિંમત હજુ વધશે. Apple ના Pro Max મોડેલ્સની કિંમત હંમેશા ચર્ચાનો વિષય રહી છે અને આ વખતે પણ કંપનીએ તેને પ્રીમિયમ શ્રેણીમાં જ સ્થાન આપ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ક્યારથી ખરીદી શકશો iPhone 18 Pro?

Appleના જણાવ્યા અનુસાર, iPhone 18 Pro અને iPhone 18 Pro Max માટે પ્રી-બુકિંગ 12 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેનું વેચાણ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે. iPhone 18 Pro Max ની શરૂઆતની કિંમત અંદાજે 1.80 લાખ રુપિયા હોવાથી, ભારતમાંથી તેને કેવો રિસ્પોન્સ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

specifications iphone 18 pro series launched iphone 18 pro price
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ