ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 11 સપ્ટેમ્બરે શુક્ર સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશશે, જ્યોતિષ મુજબ 3 રાશિઓ માટે માનસિક તણાવ, ખર્ચ અને મુશ્કેલીઓ વધવાના યોગ!

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / 11 સપ્ટેમ્બરે શુક્ર સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશશે, જ્યોતિષ મુજબ 3 રાશિઓ માટે માનસિક તણાવ, ખર્ચ અને મુશ્કેલીઓ વધવાના યોગ!

Last Updated: 07:49 AM, 10 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Shukra Nakshatra Parivartan 2026: 11 સપ્ટેમ્બર 2026 ના ભૌતિક સુખ, સમૃદ્ધિ અને પ્રેમના કારક ગ્રહ શુક્ર, રાહુના સ્વામિત્વ વાળા સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કરશે.

1/6

photoStories-logo

1. અનિચ્છનીય ખર્ચનું કારણ બની શકે

રાહુ અને શુક્ર વચ્ચેનો આ નક્ષત્ર સંબંધ માનસિક તણાવ, છુપાયેલા શત્રુઓ અને અનિચ્છનીય ખર્ચનું કારણ બની શકે છે. તો ચાલો જાણીએ કે આ દરમિયાન કઇ રાશિઓને નુકશાન ઉઠાવવું પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મેષ રાશિ

રાહુના નક્ષત્રમાં શુક્રનો પ્રવેશ તમારા સાતમા ભાવને અસર કરશે. તમારા જીવનસાથી અથવા વ્યવસાયિક ભાગીદાર સાથે મતભેદ અને ગેરસમજ વધી શકે છે. ઉતાવળમાં નાણાકીય વ્યવહારો ટાળો, કારણ કે આનાથી નુકસાન થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. વૃશ્ચિક રાશિ

નકામા ખર્ચમાં અચાનક વધારો થશે, જે તમારા બજેટને વિક્ષેપિત કરી શકે છે. છુપાયેલા શત્રુઓથી સાવધ રહો અને સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણશો નહીં,

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મકર રાશિ

કામ પર પુરુષ કે સ્ત્રી સાથીદારો સાથે દલીલો ટાળો. તમે ઓફિસ રાજકારણનો ભોગ બની શકો છો, તેથી તમારી યોજનાઓ ગુપ્ત રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. મીન રાશિ

વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. શેરબજાર અથવા સટ્ટામાં રોકાણ કરવાનું ટાળો, કારણ કે આનાથી મોટો આર્થિક ઝટકો લાગી સકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Religion Shukra Nakshatra Parivartan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ